Only Gujarat

Gujarat Religion

નવરાત્રીના ત્રીજા દિવસે ‘માં ચંદ્રઘંટા’નો કોના પાર રહેશે રાજીપો અને કોને રહેવું સચેત, વાંચો રાશિફળ…

રાશિફળ: 19-10-2020 :  નવરાત્રીના ત્રીજા દિવસે “માં ચંદ્રઘંટા” નો કોના પાર રહેશે રાજીપો અને કોને રહેવું સચેત! જુઓ આપનું રાશિફળ..

નવરાત્રિના ત્રીજા દિવસેમાં નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ “માં ચંદ્રઘંટા” નું પૂજન અર્ચન થાય છે તેમનો આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી હોય છે માતાજીના મસ્તકમાં ઘંટાકાર નો અર્થ ચંદ્ર બિરાજમાન છે માટે જ તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે અને સાથે જ તેમના શરીરનો રંગ સુવર્ણ જેવા ચમકતા હોય છે સાથે જ દશ હાથ છે સાથે જ તેમનું વાહન સિંહ છે. તેમના ઘંટ જેવા ભયાનક ધ્વનિથી અત્યાચારી દાનવ દૈત્ય રાક્ષસ સદાય ભય માં રહે છે. માતા ચંદ્રઘંટાના પૂજનથી મનુષ્યને આજે નવરાત્રીના ત્રીજા દિવસે “માં ચંદ્રઘંટા” નું પૂજન કરવું સાથે જ નીચેના મંત્ર નો જાપ કરવો જેથી મનુષ્યોને કષ્ટો માંથી મુક્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

 મેષઃ આજે આપને મનમાં ઉત્સાહ જણાય તેમજ જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય સાથે જ પારિવારિક સમરસતા જળવાઈ રહેશે, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, કોર્ટ-કચેરીના કાર્યમાં વિલંબ આવતું જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યનું ફળ જોવા મળે તથા કાર્યક્ષેત્રમાં ફોકસ રાખવાની જરૂર જણાય.
  • પરિવાર: પારિવારિક સમય યાદગાર બની રહેશે, ગૃહસ્થ જીવનમાં મધુરતા જણાય
  • નાણાકીય: આવકના માર્ગ ખુલે, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: નવી કળા માં આગળ વધાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ चन्द्रघण्टायै नमः 

વૃષભઃ આજે ટૂંકા પ્રવાસનું આયોજન સંભવ થાય સાથે જ રમત-ગમત સાથે સંકળાયેલી વ્યક્તિઓને નવી તક મળી શકે છે, ભવિષ્ય અગેનું આયોજન સંભવ, કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે તથા આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગ થી સાવધ રહેવું, યોગ્ય આયોજન અને સાહસ થી આપ સફળતા નો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: દામ્પત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહેશે તેમજ કૌટુંબિક મતભેદનો અંત જણાય.
  • નાણાકીય: સાવધ રહી ને નાણાનો વ્યવહાર કરવો, નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા લક્ષ્યો મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની ચિંતા દૂર થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ चन्द्रघण्टायै नमः 

મિથુનઃ આજે સામાજિક ક્ષેત્ર વિકસિત થાય પરંતુ યાત્રા પ્રવાસ ટાળવા હિતાવહ, બિનજરૂરી ખર્ચ ટાળવો અને નકામી ચિંતાથી દૂર રહેવું, કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય, અવિચારી નિર્ણય તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે છે.

  • કાર્યક્ષેત્ર: ફરીફવર્ગથી સાથ-સહયોગ સારો મળે, મહત્વના કામમાં પ્રગતિ જણાય.
  • પરિવાર:  પ્રિયજનથી મુલાકાત સંભવ, અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: રચનાત્મક વિચારો આવે.
  • સ્વાસ્થ્ય: એકંદરે તંદુરસ્તી નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ चन्द्रघण्टायै नमः 

કર્કઃ આજે ઇષ્ટદેવની આરાધના વિશેષ ફળદાયી જણાય તેમજ વિદેશ કાર્ય પ્રગતિમાં જણાય, માંગલિક કાર્યો આગળ વધે તેમજ પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે, માંગલિક કાર્યો આગળ વધે તેમજ પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભ જોવા મળે તેમજ કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
  • પરિવાર: સામાજિક ચિંતાનો ઉકેલ જોવા મળે અને કળ થી કામ લેવું.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ, જાવકનું પ્રમાણ વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનું ફળ મળતું જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
  • આજનો મંત્ર: ॐ चन्द्रघण्टायै नमः 

સિંહઃ આજે આપના જૂના વિવાદ સમાપ્ત થતા જણાય અને કાર્યક્ષેત્રે પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય સાથે જ અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે તેમજ અગત્યના કામ માં અવરોધ જણાય, પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: યોગ્ય આયોજન થી સફળતા પ્રાપ્ત થાય તેમજ કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
  • પરિવાર: પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય.
  • નાણાકીય: નાણા વ્યવહારમાં સાચવવું તેમજ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: આરોગ્યનું ધ્યાન રાખવું.
  • આજનો મંત્ર: ॐ चन्द्रघण्टायै नमः

કન્યાઃ આજે  મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ તાહ્ય સાથે જ નવી યોજના પર કાર્ય આગળ વધે, યાત્રા-પ્રવાસમાં સામાન્ય મુશ્કેલીનો સામનો કરવો પડે, સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો, વિરોધીથી સાવધ રહેવું.

  • કાર્યક્ષેત્ર: નવી તકોનું નિર્માણ થતું જણાય તેમજ કામનું વધારે દબાણ જણાય.
  • પરિવાર: પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય.
  • નાણાકીય: વ્યવહારિક સફળતા મળતી જણાય, નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ चन्द्रघण्टायै नमः

તુલાઃ આજે મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે સાથે જ અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં, વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય અને દાંપત્યજીવનમાં મધુરતા જણાય.

  • કાર્યક્ષેત્ર: તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જણાય અને ધારેલું કાર્ય સફળ થતું જણાય.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મત ભેદ ટાળવા, વડિલ તરફથી લાભ જણાય.
  • નાણાકીય: મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ, નાણાકીય જવાબદારીઓ વધતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ चन्द्रघण्टायै नमः

વૃશ્રિકઃ  આજે નાણાકીય માર્ગોમાં બકરું કાઢતા ઊંટ પેઠું એવી સ્થિતિ જણાય પરંતુ સામાજિક પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય,મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી તેમજ યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય તેમજ મહત્વ ના નિર્ણયો લેવાય.
  • પરિવાર: દામ્પત્ય જીવનમાં સમસ્યા ન સર્જાય તેનું ધ્યાન રાખવું, કૌટુંબિક સુખ સારું.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયાસનું શુભફળ મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર થતા જણાય.
  • આજનો મંત્ર: ॐ चन्द्रघण्टायै नमः

ધનઃ આજે આપના પ્રયાસનું શુભફળ ચાખવા મળે અને મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય, નાણાકીય જવાબદારીઓ વધતી જણાય, નકારાત્મક વિચારોથી દુર રહેવું, રોજિંદા જીવન કાર્યમાં પરિવર્તન લાવવાની ઇચ્છા થાય.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કામમાં પ્રગતિ જણાય, ફરીફવર્ગથી સાથ-સહયોગ સારો મળે.
  • પરિવાર: પરિવારિક જીવન સુખમય રીતે પસાર થાય તેમજ જીવન સુખમય રીતે પસાર થાય.
  • નાણાકીય: : આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે અને નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સાચવવું હિતાવહ.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર:  ॐ चन्द्रघण्टायै नमः

મકરઃ આજે અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં ગૂંચવાડા દૂર થતા જણાય, આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગ થી સાવધ રહેવું, યોગ્ય આયોજન અને સાહસ થી આપ સફળતા નો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, ખર્ચાઓનું પ્રમાણ વધતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના બદલાવની અવગણના ન કરવી.
  • આજનો મંત્ર: ॐ चन्द्रघण्टायै नमः

કુંભઃ આજે શુભ કાર્યોની શરૂઆત થતી જણાય અને રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય, કાર્યક્ષેત્ર અને પારિવારિક કાર્યોમાં સાનુકૂળતા જળવાઈ રહે.

  • કાર્યક્ષેત્ર: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે અને સ્વજનનો સહકાર જણાય.
  • પરિવાર: પારિવારિક સમય ઉત્તમ જણાય તેમજ પારિવારિક યાત્રાનું આયોજન સંભવ બને.
  • નાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: મન-વિચાર ભણવામાં બની રહે તે ખાસ જોવું.
  • સ્વાસ્થ્ય: જાતકને વાયુનાં રોગથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ चन्द्रघण्टायै नमः

મીનઃ આજે આપના આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય સાથે જ આપની મહેનત રંગ લાવતી જણાય, નવા સાહસો વિચારીને કરવા, સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જોવા મળે, આધ્યાત્મિક ક્ષેત્રે દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ સારો મળે, નવી તકોનું નિર્માણ થતું જણાય.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે, નવી તકોનું નિર્માણ થતું જણાય.
  • નાણાકીય: નાણાકીય વ્યય વધારે જણાય સાથે જ મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
  • આજનો મંત્ર:   ॐ चन्द्रघण्टायै नमः
You cannot copy content of this page