રમતાં સમયે અચાનક જ ટાઈગરને વાગ્યું તો દિશા પટની દોડી આવી, આ રીતે સતત રાખ્યું ધ્યાન
ફૂટબોલ રમતી વખતે ઇજાગ્રસ્ત થયો ટાઇગર શ્રોફ
રવિવારે ટાઇગર શ્રોફ સેલેબ્રિટી ફૂટબોલ રમી રહ્યો હતો. આ મેચ દરમિયાન ટાઇગર શ્રોફ ઇજાગ્રસ્ત થયો હતો.
મંગાવવું પડ્યું સ્ટ્રેચર
ઈજાગ્રસ્ત થતાં જ ટાઇગર પડી ગયો અને તેના માટે સ્ટ્રેચર મંગાવવું પડ્યું.
પડછાયાની જેમ સાથે રહી દિશા પટણી
આ દરમિયાન દિશા પટની તેના બોયફ્રેન્ડ સાથે પડછાયાની જેમ રહી હતી.
વધારે દુખાવો થતો હતો ટાઇગર શ્રોફને
મેચમાં પડી જતાં ટાઇગર શ્રોફના પગમાં ઈજા થઈ હતી. જેને લીધે તેમને અસહ્ય દુખાવો થતો હતો.
મેડિકલ સ્ટાફે કરી સારવાર
ઈજાગ્રસ્ત થતાં જ ટાઇગર શ્રોફની મેડિકલ સ્ટાફે સારવાર કરી.
સાથે જેવા મળી દિશા પટણી
દિશા અને ટાઇગર હંમેશા સાથે જોવા મળે છે. રિપોર્ટ મુજબ બંને ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
કારમાં એક સાથે જોવા મળ્યાં
દિશા પટની અને ટાઇગર શ્રોફ કારમાં એક સાથે જોવા મળ્યાં હતાં.
લંગડાતા જોવા મળ્યો ટાઇગર શ્રોફ
ટાઇગરનો પગ મચકોડાઈ જતાં તે લંગડાતો જોવા મળ્યો હતો.
ટાઇગર સ્પોર્ટ્સમાં ખૂબ જ એક્ટિવ છે.
ટાઇગર ફિટનેસ ફ્રીક છે અને તે સતત સ્પોર્ટ્સમાં એક્ટિવ રહે છે.