Only Gujarat

relationship between Bollywood and drugs

બોલિવૂડ ને ડ્રગ્સ આજનો નહીં વર્ષો જૂનો છે સંબંધ, આ સેલેબ્સ હતા ડ્રગ્સના બંધાણી

બોલીવુડમાં ડ્રગ્સનો મુદ્દો ગરમાયેલો છે. મોટા મોટા સેલેબ્સના નામ તેમાં સામે આવ્યા બાદ બોલીવુડની ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે બોલીવુડનું ડ્રગ્સ કનેક્શન આજકાલનું નથી. વર્ષો જૂનું છે. 80-90ના દાયકાના કેટલાક એવા સિતારાઓ છે, જેમને નશાની લત હતી…

You cannot copy content of this page