Only Gujarat

heavy rainfall

ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? આગામી 24 કલાક ભારે!

ગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ફરીથી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી 24 કલાક ભારે…

જામખંભાળિયામાં આભ ફાટ્યું, ફક્ત બે જ કલાકમાં 12 ઈંચ અને 8 કલાકમાં 17 ઈંચ વરસાદ ખાબકી ગયો

દેવભૂમિ દ્વારકા: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગુજરાતમાં એમાં પણ સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ મન મુકીને વરસી રહ્યો…

આખું માંડવી પાણી જ પાણી, બે દિવસમાં જોત જોતામાં 15 ઈંચ વરસાદ ખાબકી ગયો

કચ્છ: સમગ્ર ગુજરાતમાં ભાર ઉકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના માંડવીમાં આભ ભાટ્યું છે. છેલ્લા બે દિવસથી કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભાર વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારો, રસ્તાઓ, નદી-નાળા અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં જેને…

ખેડૂતો સાવધાન: આ તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ હાલ ગુજરાતમાં ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો માટે એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ પડે તેવી સંભાવના છે તેવી આગાહી કરી છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન…

વાતાવરણમાં પલ્ટો: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેતરોમાં પાણી ભરાયા

ગાંધીનગર: ગુજરાતમાંથી આ વખતે વરસાદ વિાદાય લેવાનું નામ જ નથી લેતો. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. જેમાં જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા…

You cannot copy content of this page