Only Gujarat

Bollywood FEATURED

લાલ સાડી પહેરીને શિલ્પા શેટ્ટીએ લગાવી એવી આગ કે ચાહકોના શ્વાસ થઈ ગયા અદ્ધર!

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈમાં લાલ સાડીમાં એવો અંદાજ બતાવ્યો કે જોનારાઓ પણ પાગલ થઈ ગયા હતાં. જ્યારે અભિનેત્રી ‘મેં આઈ હું યુપી બિહાર લૂટને’ના સોંગ પર ઠુમકા મારીને લોકોને ઘાયલ કર્યાં હતાં તેવો જ અંદાજ ગઈ જોવા મળ્યો હતો. શિલ્પા શેટ્ટીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

શૂટિંગ દરમિયાન શિલ્પા સેક્સી અવતારમાં જોવા મળી હતી. આ અભિનેત્રીએ ruffled રેડ સાડી પહેરી હતી. તેણે કમરમાં બેલ્ટ બાંધી રાખ્યો હતો જેનાથી તે હાઈલાટ કરી શકે. માથા પર ટિકો અને ગળામાં મેચિંગ હાર પહેર્યો તો જે તેની સુંદરમાં વધારો કરતો હતો.

શિલ્પાએ જ્યારે ફોટોગ્રાફ્સને જોયા તો તેણે પોતાના પાલવને હાથમાં લઈને પોઝ આપ્યો હતો. અભિનેત્રીનો આ અંદાજ જોઈને લોકો ઘાયલ થઈ ગયા હતાં.

શિલ્પાએ હસતાં-હસતાં પણ પોઝ આપ્યો હતો અને લોકોને ખુશ કરી દીધા હતા. શિલ્પા શેટ્ટીઆ તસવીરો હાલ સોશિલયલ મીડિયામાં વાયરલ થઈ છે.

ઘણાં સમયથી શિલ્પા શેટ્ટી ફિલ્મોમાં જોવા મળી નથી. હવે તે ‘હંગામા 2’થી કમબેક કરશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

શિલ્પાએ પાલવ ઉડાળતા પોતાના કમરના લટકા-ઝટકાથી પોતાની ટોંડ બોડીને ફ્લોન્ટ કર્યું હતું. આ જોઈને લોકો ખુશ થઈ ગયા હતાં.

આ ફિલ્મ હંગામા ફ્રેંચાઈઝીની બીજી ફિલ્મ છે જે 2003માં શરૂ થઈ હતી. નવી ફિલ્મના શૂટિંગ ગયા વર્ષે શરૂ થઈ ગયું હતું પરંતુ લોકડાઉનના કારણે આ ફિલ્મનું શૂટિંગ બંધ થઈ ગયું હતું. લોકડાઉન ખુલતાં જ શિલ્પા સહિતના તમામ સેલેબ્સે શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો ઘણીવાર પોસ્ટ કરતી હોય છે. તેણે સાડીમાં પોતાનો એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જે વાયરલ થયો છે.

You cannot copy content of this page