Only Gujarat

FEATURED Religion

કિન્નરોને ક્યારેય ના આપો આ 5 વસ્તુઓ, જીવન બની જશે નરક!

અમદાવાદઃ મોટા ભાગે આપણાં ઘરે સારો પ્રસંગ હોય અથવા તો કોઈ મોટો તહેવાર હોય ત્યારે કિન્નરો આવતા હોય છે. આપણે હસી ખુશી તેમને કંઈક ને કંઈ આપતા હોય છે. જોકે, તમને ખ્યાલ છે કે કિન્નર સમુગાય આવા જ પ્રસંગોએ કેમ આવે છે. કહેવાય છે કે કિન્નર પોતાને મંગલ મુખી માને છે. એટલે કે તે ત્યારે જ આવે છે જ્યારે કોઈ માંગલિક કાર્ય થતું હોય.

કહેવાય છે કે કિન્નરના આશીર્વાદ મેળવીને લોકો ધન્ય થઈ જાય છે. તેમની સમસ્યાનો અંત આવી જાય છે. માન્યતા છે કે કિન્નર સમુદાયને દાન આપવાથી અનેક સમસ્યાનો અંત આવી જાય છે. આથી જ લોકો મનથી કિન્નરોને દાન આપે છે. જોકે, તમને ખ્યાલ છે કે કેટલીક એવી વસ્તુઓ પણ છે, જે ક્યારેય કિન્નરને દાનમાં આપવી નહીં. તો ચાલો જાણીએ કઈ પાંચ વસ્તુ કિન્નરને દાનમાં આપવી નહીં.

કિન્નરને ક્યારેય સ્ટીલના વાસણો દાનમાં આપવા નહીં. આમ કરવાથી ઘરની સુખ-શાંતિ જતી રહેશે.

ઘરની સાવરણી ક્યારેય કિન્નરને દાનમાં આપી નહીં. આનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી. 

કિન્નરને ક્યારેય પ્લાસ્ટિકનું દાન આપવું નહીં. આનાથી ઘરની પ્રગતિ થતી નથી.

જૂના કપડાં ભૂલથી પણ કિન્નરને આપવા નહીં.

કિન્નરને ક્યારેય તેલનું દાન આપવું નહીં. 

You cannot copy content of this page