Only Gujarat

FEATURED International

હોટ એટલી કે પહેલી નજરે નક્કી નહીં કરી શકો કે આ એક્ટ્રેસ છે કે પોલીસ!

બોગોટા: કોણ કહે છે કે માત્ર ફિલ્મો અને ફેશન સાથે જોડાયેલી મહિલાઓ જ સુંદર હોય છે. દિવસ-રાત પોતાના જીવને જોખમમાં નાખીને લોકોની સેવા કરનાર આ મહિલા કોઈ એક્ટ્રેસ કે મૉડેલથી કમ નથી. એના મારિયા એરિયાસ નામની આ લેડી ઑફિસરની ખૂબસૂરતી જોઈને દરેક અપરાધીને તેના હાથે અરેસ્ટ થવા ઈચ્છે છે. તેના હૉટ ફોટોઝ જોઈને તેની ફેન ફોલોઈંગ વધી રહી છે. ચાલો તમને પણ બતાવીએ મહિલા ઑફિસરની કેટલીક તસવીરો.

એના મારિયા એરિયાસ કોલંબિયામાં બોગોટા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. બેહદ ખૂબસૂરત હોવા છતાં એના ગ્લેમરની દુનિયા છોડીને લોકોની રક્ષામાં જોડાયેલી છે. કોઈ પણ તેને યુનિફોર્મ વગર જુઓ તોને કદાચ જ કહી ના શકે કે તે મહિલા પોલીસ અધિકારી છે.

લોકોની સેવા સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર 1 લાખ 65 હજારથી વધુ ફૉલોઅર્સ છે.

આ પોલીસ અધિકારી ઈન્ટરનેટ પર પોતાની સેક્સી તસવીરો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ પૉપ્યુલર થઈ ગઈ છે. માત્ર બે દિવસોમાં એનાના ઈન્સ્ટાગ્રામ પર 34 હજાર ફૉલોઅર્સ વધી ગયા છે.


ડ્યૂટી દરમિયાન પણ આ લેડી ઑફિસરે પોતાની ફોટોઝ શેર કરી છે, જેના પર તેના ફૉલોઅર્સ ખૂબ જ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. એકે કહ્યું કે, શું સુંદરતા છે. એકે પુછ્યું, મને અરેસ્ટ કરી લો. ત્રીજાએ મજાકમાં કહ્યું કે, ધ ડિવાઈન લૉ.

જો કે પૉપ્યુલારિટી વધ્યા બાદ એનાએ પોતાની કેટલીક તસવીરો હટાવવાનો નિર્ણય કર્યો, જેમાં તેમણે યુનિફૉર્મ સાથે ફોટો ખેંચાવ્યો હતો.

You cannot copy content of this page