મલાઈકાએ પહેર્યાં એવાં કપડાં કે દાદા ટીકી ટીકીને જોતાં જ રહી ગયા

ફેશન ડીવા મલાઈકા અરોરા ગ્લેમરસ આઉટફિટને કારણે ચર્ચામાં હોય છે. ક્યારેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ તો ક્યારેક ન્યૂડ જિમ વેર. હાલમાં જ મલાઈકા બેઝ રંગના ટાઇગ લેગિંગ્સમાં જોવા મળી હતી. મલાઈકાને આ રીતના આઉટફિટમાં જોવી સામાન્ય વાત છે. જોકે, મલાઈકાની સામે વૃદ્ધ વ્યક્તિ જે રીતે જોતો હતો તે તસવીર-વીડિયો વાઇરલ થયા છે. આ વ્યક્તિની નજર મલાઈક પર જ અટકી છે. આ જ કારણે મલાઈકાને સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી.

તાજેતરમાં જ મલાઈકા અરોરાને ટેલન્ટ કંપનીની બહાર સ્પોટ કરવામાં આવી હતી. તે બેઝ રંગના બૉડી ફિટિંગ ટોપ સાથે મેચિંગ ટાઇટ લેગિંગ્સ તથા બ્લૂ ડેનિમ જેકેટમાં હતી. ઓફિસની બહાર નીકળતા સમયે ફોટોગ્રાફર્સ ઘેરી વળ્યા હતા.

એક યુઝરે કહ્યું હતું કે મલાઈકા આ રીતના ચીપ કપડાં કેમ પહેરે છે. તેણે અંગ પ્રદર્શન કરવામાં થોડી એસ્થેટિક સેન્સ રાખવી જોઈએ. અન્ય એકે કહ્યું હતું કે થોડાં તો સભ્ય કપડાં પહેરે. બીજા એક કહ્યું હતું કે સેક્સી ને અશ્લીલતમાં ફરક છે. ડિવોર્સ બાદ તે વધુ પડતી અસભ્ય થઈ ગઈ છે.

દાદાની નજર મલાઈકા પરઃ મલાઈકા અરોરા ઓફિસમાંથી બહાર નીકળે છે, ત્યારે દાદાની ઉંમરની એક વ્યક્તિ સતત મલાઈકાને જોયે રાખે છે. આ જોઈને એક યુઝરે કહ્યું હતું કે ચાચા ઑન ટાર્ગેટ. અન્ય એકે કહ્યું હતું કે પાછ તો જુઓ. બીજા એકે એવી કમેન્ટ કરી હતી કે અરે કાકા શું જોઓ છો. ત્રીજાએ કહ્યું હતું કે કાકા પર તરસ આવે છે. કાકા આઘાતમાં.

પર્સનલ લાઇફને કારણે ચર્ચામાંઃ મલાઈકા આઉટફિટ ઉપરાંત પર્સનલ રિલેશનને કારણે ચર્ચામાં રહે છે. મલાઈકાના રિલેશન અર્જુન કપૂર સાથે છે. ચર્ચા છે કે બંને આ વર્ષે લગ્ન કરવાના છે.

You cannot copy content of this page