Only Gujarat

Bollywood

મલાઈકા અરોરાની હોટનેસ જોઈને ભરશિયાળે પણ આવી જશે એકદમ ગરમી!

મુંબઈઃ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને કારણે સોશિયલ મીડિયામાં અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. તે ભલે ફિલ્મથી દૂર હોય પરંતુ પોતાના લુકને કારણે આકર્ષણનું કેન્દ્ર બને છે. હાલમાં જ મલાઈકા જીમની બહાર જોવા મળી હતી.

મલાઈકા વ્હાઈટ ટ્રાન્સપરન્ટ ટી શર્ટમાં જોવા મળી હતી. ટી શર્ટમાંથી તેની પિંક રંગની બ્રા દેખાઈ આવતી હતી. મલાઈકાના એક હાથમાં ફોન હતો અને તે કોઈની સાથે વાત કરવામાં વ્યસ્ત હતી. તો બીજા હાથમાં પાણીની બોટલ હતી.


મલાઈકા પોતાની ફિટનેસ અંગે ઘણી જ એક્ટિવ છે. તેનો ગ્લેમરસ લુક દરેકને દિવાના બનાવી દે છે. હાલમાં જ મલાઈકા ડાન્સ શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજ તરીકે જોવા મળી હતી.

પ્રેમી અર્જુન કપૂર સાથે મલાઈકાએ નવું વર્ષ ગોવામાં મનાવ્યું હતું. અહીંયા મલાઈકા અરોરા પોતાની બહેન અમૃતા અરોરાના વીલામાં રહી હતી. મલાઈકાની સાથે અર્જુન ઉપરાંત અમૃતા અરોરાનો પરિવાર તથા કરન જોહર પણ હતો.

ગોવામાં મલાઈકાએ સ્વિમિગ પૂલ આગળ બિકીનીમાં જોવા મળી હતી. મલાઈકાની વેકેશનની તસવીરો ઘણી જ વાઈરલ થઈ હતી.

 

You cannot copy content of this page