48 વર્ષની ઉંમર પણ મલાઈકાનો હોટ અંદાજ, એવા એવા નખરા કર્યા કે કેમેરા પણ શરમાઈ ગયા

બોલિવૂડની ચામિંગ ડીવા મલાઈકા અરોરાનો અંદાજ લાજવાબ છે. મલાઈકા જે મહેફીલમાં જાય છે ત્યાં તે પૂરી રીતે લાઈમલાઈટ લૂંટી લે છે. રવિવારે મલાઈકા અરોરા મિસ ઈન્ડિયા 2022 ઈવેન્ટમાં સામેલ થઈ હતી. આ ઈવેન્ટમાં મલાઈકાનો લૂક અને સિઝલિંગ અંદાજની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર મલાઈકાની તસવીરો અને વીડિયો છવાઈ ગયા છે, પણ તેનું એક ખાસ કારણ છે. આવો તમને જણાવીએ કે એવું તે શું છે.

આમ તો મલાઈકા પોતાના ગ્લેમરસ અંદાજ માટે હંમેશા ચર્ચામાં રહે છે. પણ મિસ ઈન્ડિયા ઈવેન્ટમા મલાઈકાનો નેકલેસ જોઈને લોકોને સલમાન ખાનનું બ્રેસલેટની યાદ આવી ગઈ. મલાઈકાએ પોતાના ગળામાં મિડિલ સ્ટોનવાળો નેકલેસ કેરી કર્યો હત, જે સલમાન ખાનના બ્રેસલેટ જેવો જ લાગતો હતો.

મલાઈકાનો નેકલેસ જોઈને ઘણા યુઝર્સે તેને પૂછ્યું હતું કે ગળામાં સલમાનનો નેકલેસ કેમ પહેર્યો છે. એક યુઝરે લખ્યું- સલમાન ખાનનો બ્રેસલેટ મલાઈકાના ગળામાં શું કરી રહ્યો છે. ભૂલથી શું ઘરેથી લઈ આવે છે?

મલાઈકાએ આ ઈવેન્ટમાં ગોલ્ડન કલરની ટ્રાન્સપેરેન્ટ ડ્રેસ પહેર્યો હતો. મલાઈકાનો ડ્રેસ પૂરી રીતે સી થ્રુ હતો. ડ્રેસમાંથી તેના અંડરગ્રાર્મેન્ટ સ્પષ્ટ દેખાતા હતા. જોકે અંડરગ્રાર્મેન્ટનો કલર તેના ડ્રેસ સાથે મિસમેચ થતો હતો. ઘણા લોકોએ તેના અંડરગ્રાર્મેન્ટને લઈને પણ તેને ટ્રોલ કરી હતી.

મલાઈકાને મિસ ઈન્ડિયા ઈવેન્ટેમાં ગોલ્ડન ડ્રેસ સાથે પોતાનો મેકઅપ કો ખૂબ સટલ રાખ્યો હતો. સ્ટાઈલીશ હેર સ્ટાઈલ તેના લૂકમાં ચાર્મને વધુ નિખારી દીધો હતો.

You cannot copy content of this page