Only Gujarat

Bollywood

પેન્ટ પહેર્યા વગર જ નીકળી 48 વર્ષની મલાઈકા, લોકોએ વારો કાઢી નાખ્યો

મલાઈકા અરોરા બોલિવૂડની સ્ટાઈલ ક્વિન છે. તે ગ્લેમરસ અને બિન્દાસ લૂકથી હંમેશા ચર્ચામાં રહે છે. ટૂંકા અને ઉત્તેજક કપડાં પહેરીને જ્યારે તે કેમેરા સામે આવે છે તો બધા તેની ફેશન સેન્સની વાતો કરવા લાગે છે. અમુક લોકો સોશ્યલ મીડિયા પર તેના ડ્રેસિંગને લઈને તેને ટ્રોલ પણ કરે છે. મલાઈકા અરોરા મુંબઈના રસ્તા પર ફરી એક વખત ટૂંકા કપડાંમાં જોવા મળતાં લોકોએ તેને જબર ટ્રોલ કર હતી.

હાલમાં મુંબઈના રસ્તા પર નીકળેલી મલાઈકા અરોરાની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે, જેમાં તે ઓવરસાઈઝ ટેન બ્રાઉન કલરના સ્વેટર સાથે મોટી સાઈઝની સફેદ શર્ટ પહેરીને નીકળી હતી. આ લૂકમાં મલાઈકાએ કમરથી નીચે કંઈ જ પહેર્યું નહોતું. બોલ્ડ અને બિન્દાસ લૂકને કમ્પલિટ કરવા માટ ખાલી હીલ્સ પહેરી હતી.

મલાઈકાની આ તસવીરો અને વીડિયો સામે આવતા સોશ્યલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું- ”ઉતાવળમાં દીદીનું પેન્ટ ઘરે રહી ગયું લાગે છે.” બીજા યુઝરે કહ્યું- ”પેન્ટ ભૂલી ગઈ કે શું.” ટ્રોલર્સની અલગ અલગ કમેન્ટસ્ આવતા વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. એક યુઝર્સે લખ્યું- ”બોયફ્રેન્ડ અર્જૂન કપૂરને મળવાની એટલી ઉતાવળ કે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ?”

મલાઈકા હંમેશા તેના ગ્લેમર લૂકમાં જોવા મળે છે. હાલમાં મલાઈકાનો એક બોલ્ડ લૂક સામે આવ્યો તો. જેમાં તે બિકીનીમાં શાવર લેતી જોવા મળી હતી.

નોંધનીય છે કે મલાઈકા અરોરા પોતાના ગ્લેમરસ લૂકની સાથે ફીટનેસને લઈને પણ ખૂબ સજાગ છે. યોગ અને એક્સસાઈઝના કારણે તે 48ની ઉંમરમાં પણ ખૂબ ફીટ લાગે છે.

You cannot copy content of this page