Only Gujarat

FEATURED Sports

પ્રેગ્નન્ટ અનુષ્કાએ જાહેરમાં કરી KISS તો શરમનો માર્યો લાલ થઈ ગયો પતિ વિરાટ

દુબઈઃ વિરાટ કોહલી માટે પત્ની અનુષ્કા શર્માનું દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ દરમિયાન આવવું લકી સાબિત થયું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન કોહલીએ ઘણા સમય બાદ મોટી અને આક્રમક ઈનિંગ્સ રમતા અણનમ 90 રન કર્યા હતા. જે પછી કોહલી પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે અનુષ્કા પોતાને રોકી શકી નહીં અને પતિને ખાસ અંદાજમાં વિશ કર્યું હતું.

કોહલીની ટીમે ટોસ જીતી બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ ટીમની શરૂઆત સારી ના રહી અને ત્રીજી ઓવરમાં ફિન્ચ (2)ની વિકેટ પડી. જે પછી કોહલી મેદાનમાં આવ્યો અને તેણે બાજી સંભાળતા સતત રન ગતિ આગળ વધારી. અંતે તેણે 52 બોલમાં 4 અને 4 સિક્સની મદદ વડે ટીમ માટે અણનમ 90 રનની ઈનિંગ્સ રમતા આરસીબીએ 169 રન કર્યા હતા.

લોકોએ ટ્વિટર પર અનુષ્કા અને વિરાટની જોડીને ક્યૂટ કપલ તરીકે સંબોધ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા હાલ ગર્ભવતી છે અને આ જ કારણે તે પતિ સાથે આઈપીએલ માટે દુબઈ પહોંચી છે, જેથી તે પોતાના પતિ કોહલી સાથે વધુ સમય પસાર કરી શકે.

You cannot copy content of this page