Only Gujarat

Business FEATURED

44ની ઉંમરમાં પણ કરીનાની આ નણંદ છે કુંવારી, અબજોની છે માલકિન

કરિના કપૂરની નણંદ અને સૈફ અલી ખાનની બહેન સોહા અલીખાન 42 વર્ષની છે. તેમનો જન્મ 4 ઓક્ટોબર 1978માં નવી દિલ્લીમાં થયો હતો. સોહા અલીખાન વિશે તો લોકો ઘણું જાણે છે પરંતુ તેમની બહેન સબા અલીખાન વિશે બહું ઓછો લોકો જાણે છે. ફિલ્મો અને પેઝ-3થી દૂર રહેનાર સબાને કરોડોની માલિક છે. રિપોર્ટસ મુજબ સબા અલીખાન પાસે લગભગ 2700 કરોડની સંપત્તિ છે.

44 વર્ષની સબા અલીખાન આજે પણ અનમેરિડ છે.હાલ તે પોતાનો બિઝનેસ સંભાળી રહી છે. સબા જવેલરી ડિઝાઇનર છે અને ખુદનો બિઝનેસ કરે છે. તેમણે થોડા સમય પહેલા એક ડાયમંડ ચેન પણ શરૂ કરી હતી.

શૈફ અલીખાનની બીજી બહેન સબા અલીખાન લાઇમ લાઇટમાં નથી રહેતી. ફેમિલી ફંકશન સિવાય તે કોઇ ઇવેન્ટમાં પણ બહું ઓછી હાજરી આપે છે.

ઔકાફ-એ-શાહીની મુખિયા હોવાના કારણે સબા પટોટી ખાનદાનની પ્રોપર્ટીનો હિસાબ કિતાબ રાખે છે. આ કારણે તે વ્યસ્ત પણ ખૂબ જ રહે છે. ભારત સરકાર અને ભોપાલ રિયાસતના એ સમયે નવાબ હમ્મીદુલ્લાહ ખાનની વચ્ચે મર્જર એગ્રીમેન્ટમાં સ્પષ્ટતા છે કે, ઔકાફ-એ-શાહી નવાબ પરિવાર દ્વારા બનાવેલ આ એક સ્વંતંત્ર સંસ્થા છે. જેના પર બોર્ડનો કોઇ અધિકાર નથી.

ઔકાફ-એ-શાહી નવાબ પટોડી ખાનદાનથી હોય છે. તેના કારણે જ પટોડી ખાનદાની દીકરી સબા અલીખાન તેની મુખિયા છે.

ભાભી કરિના કપૂર સાથે સબાની ક્લોઝ બોન્ડિંગ છે. બંને સાથે સારો સમય વિતાવે છે. બંનેની બોન્ડિંગનો અંદાજ તે પરથી લગાવી શકાય છે કે,કરિનાના જન્મદિવસ પર ડાયમંડ સેટ ડિઝાઇન કરવા માટે સૈફ અલીખાને સબાને જ કહ્યું હતું.

શર્મિલા ટાગોરે સબા વિશે વાત કરતા જણાવ્યું કે, બાળપણમાં સૈફ ખૂબ શરારતી હતો. જ્યારે સોહા ભણવામાં હોંશિયાર અને બાળપણથી ક્રિએટીવ હતી. આ કારણે જ તે આજે એકલા હાથે બિઝનેસ સંભાળી રહી છે.

શર્મિલા ટાગોરે સબા વિશે વાત કરતા જણાવ્યું કે, બાળપણમાં સૈફ ખૂબ શરારતી હતો. જ્યારે સોહા ભણવામાં હોંશિયાર અને બાળપણથી ક્રિએટીવ હતી. આ કારણે જ તે આજે એકલા હાથે બિઝનેસ સંભાળી રહી છે.

You cannot copy content of this page