Only Gujarat

Business FEATURED

બચ્ચન પરિવાર ને અંબાણી વચ્ચે છે ગાઢ મિત્રતા, તસવીરોમાં માણો

અંબાણી પરિવાર અને બચ્ચન ફેમિલી દેશનાં ચર્ચિત લોકોમાં સામેલ છે. અંબાણી પરિવાર જ્યાં બિઝનેસ જગતમાં પોતાની કાબિલિયતથી છવાયેલો છે. તો બચ્ચન પરિવાર અભિનયની દુનિયામાં મોખરે છે. અબાણી ફેમિલીની પત્ની ટીના મુનીમ પણ અભિનેત્રી રહી ચૂકી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનાં ઘણા બધા દોસ્તો છે. પરંતુ બચ્ચન ફેમિલી સાથે તેઓ ઘણી સારી બોનડિંગ શેર કરે છે. જુઓ ફોટામાં અનિલ અંબાણી અને ટીના અંબાણી કેટલાં નજીક છે બચ્ચન ફેમિલી સાથે…

અમિતાભ બચ્ચન અને ટીના મુનિમે ક્યારેય પણ ફિલ્મો સાથે કરી નથી પરંતુ તેઓ બહુ જ સારા મિત્રો છે.

અમિતાભ અને ટીના વર્ષોથી એકબીજાનાં સારા મિત્રો છે.

અનિલ અંબાણી અને ટીના મુનિમની અમિતાભ અને જયા બચ્ચન સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર છે.

અનિલ અંબાણી-ટીના અને અમિતાભ-જયા એકબીજાનાં ફેમિલી ફંક્શનમાં જરૂર સામેલ થાય છે.

અમિતાભ બચ્ચનનાં પુત્ર અભિષેક બચ્ચનને ટીના પોતાના પુત્રની જેમ માને છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય અનિલ અંબાણીનાં ઘર કોઈ ફંક્શનમાં

અમિતાભની પુત્રી શ્વેતાને પણ ટીના અંબાણી બહુ જ પસંદ કરે છે.

બચ્ચન પરિવારના કોઈ પણ પરિવારની નાની-મોટી ખુશીમાં ટીના અંબાણી પોસ્ટ લખે છે.

રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજની સાથે અનિલ અંબાણી, જયા બચ્ચન અને ટીના અંબાણી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page