એશ હોય કે બાલન, આ એક્ટ્રેસિસ સેક્સના ધંધામાં પકડાઈને થઈ ચૂકી છે બદનામ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે અને સફળ થવા માટે અમુક સ્ટાર્સ કોઈ પણ હક સુધી જવા તૈયાર હોય છે. બહારથી ચકાચોંધ ભરેલી આ દુનિયાની એક અંધારી બાજું પણ છે. સંઘર્ષ કરતી ઘણી અભિનેત્રીઓ અને મોડેલ્સ કરોડપતિ બનવાના ચક્કરમાં દેહ વ્યાપારમાં ધકેલાઈ જાય છે. જેમાં ઘણા મામલા બહાર આવ્યા છે, જ્યારે અમુક હજી સિક્રેટ છે. તો આવો જાણીએ કઈ અભિનેત્રી અમીર બનાવાના ચક્કરમાં જીસ્મના સોદા કરતા ઝડપાઈ હતી…

કૈરોલિનઃ સેક્સ રેકેટમાં સાઉથ ઇન્ડસ્ટ્રીનો જાણીતી ચહેરો તથા તમિળની મિલ્કી બ્યૂટી કૈરોલિનનું નામ આવ્યું હતું. 2012માં ફાઇવ સ્ટાર હોટલમાં તે આપત્તિજનક સ્થિતિમાં પકડાઈ હતી. કૈરોલિને ‘રેન’ તથા ‘વડાચલમ’ જેવી જાણીતા તમિળ ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો હતો.

ભુવનેશ્વરીઃ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ ભુવનેશ્વરી ચેન્નઈમાં ચાલતા એક સેક્સ રેકેટમાં સામેલ હતી. તેની સેક્સ રેકેટમાં ઘણીવાર ધરપકડ કરવામાં આવી હતી. એકવાર તે જ્યારે જામીન પર જેલની બહાર આવી તો પતિએ તરછોડી દીધી હતી.

દિવ્યા શ્રીઃ તમિળ ફિલ્મમાં કામ કર્યા બાદ દિવ્યા શ્રી સેક્સ રેકેટમાં સામેલ થઈ હતી. જ્યારે તેની ધરપકડ થઈ ત્યારે તે બિઝનેસમેન તથા ખેલાડીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડાઈ હતી. 2000માં ‘હનુમાન જંક્શન’થી દિવ્યાએ પોતાની કરિયર શરૂ કરી હતી.

એશ અંસારીઃ તમિળ એક્ટ્રેસ એશની ધરપકડ 2011માં જોધપુર પોલીસે કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એશ પ્રોસ્ટિટ્યૂશનનું કામ કરતી હતી. જ્યારે પોલીસે ધરપકડ કરી ત્યારે એશે શાહરુખ સાથેની તસવીરો બતાવી હતી. જોકે, પોલીસે તેની કોઈ વાત માની નહોતી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

સંગીતા બાલનઃ સંગીતા બાલન સેક્સ રેકેટ ચલાવતી હતી. તે એક વ્યક્તિ તથા ચાર યુવતીઓ સાથે મળીને સેક્સ રેકેટ ચલાવતી હતી. ધરપકડ થયાના બે વર્ષ પહેલેથી તે આ કામ કરતી હતી અને લક્ઝૂરિયસ લાઇફ જીવતી હતી.

યમુના: અભિનેત્રી યમુનાની બેંગ્લોર પોલીસ વર્ષ 2011માં ધરપકડ કરી હતી. તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે અભિનેત્રી યમુના ક્યારે પોતાના ગ્રાહકો રિપીટ નહોતી કરતી. એક ગ્રાહકને એક વખત મળતી હતી. પોલીસે તેને ફાઈવ સ્ટાર હોટેલ આઈટીસી ગાર્ડનિયામાં રંગેહાથ પકડી હતી.

કિનેરા: ફેમસ કન્નડ અભિનેત્રી કિનેરા પર સેક્સ બ્રોકર હોવાનો આરોપ લાગી ચૂકયો છે. એક ટીવી ચેનલે સ્ટીંગ ઓપરેશન કરીને કિનેરાની પોલ ખોલી હતી. કિનેરા અનેક ટીવી સીરિયલ અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

સાઈરા બાનુ: તેલુગુ એક્ટ્રેસ સાઈરા બાનુની હૈદરાબાદ પોલીસે વર્ષ 2010માં ધરપકડ કરી હતી. હૈદરાબાદના વીઆઈપી એરિયા કુંદન બાગમાંથી પકડી પાડી હતી. સાઈરા બાનુએ અનેક તમિલ ફિલ્મમાં કામ કર્યું છે.

જ્યોતિ: વર્ષ 2010માં હૈદરાબાદ પોલીસે વીઆઈપી એરિયામાં રેડ પાડીને અનેક હાઈફાઈ કોલગર્લને ઝડપી પાડી હતી. આ રેડમાં અભિનેત્રી સાઈરા બાનુ સાથે અભિનેત્રી જ્યોતિ પણ ઝડપાઈ હતી.

શ્વેતા બસુ પ્રસાદ: બોલિવૂડ અને સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ શ્વેતા બસુ પ્રસાદને હૈદરાબાદ પોલીસે વર્ષ 2014માં બંજારા હિલ્સમાં સેક્સ રેકેટમાં પકતી હતી. બે મહિના રેસક્યુ હોમમાં રહ્યા બાદ ઘરે પાછી ફરી હતી. જોકે, બાદમાં આ મામલે હૈદરાબાદ સેશન કોર્ટે શ્વેતાને ક્લિન ચિટ આપી હતી.

મિષ્ટી મુખરજી: મિષ્ટી મુખરજીને સેક્સ રેકેટમાં પોલીસે ઝડપી પાડી હતી. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી 25 હજાર સેક્સ સીડી અને 2 લાખ રૂપિયા રોકડા મલ્યા હતા. મિષ્ટી મુખરજીએ પોતાના કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મોથી કરી હતી. બાદમાં તે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં જોવા મળી હતી. બાદમાં તેણે ફિલ્મ ‘લાઈફ કી તો લગ ગઈ’ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2020માં કીડનીની ફેઈલ થવાથી તેનું નિધન થયું હતું.