કોરોનાને ભૂલીને આ સેલેબ્સે માણી પાર્ટી, અલગ જ અંદાજમાં સુંદરીઓનો ઠાઠ

ફિલ્મી દુનિયાના નામી ફૅશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે ગત રાત્રે એક સ્પેશિયલ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ગણતરીના સ્ટાર્સ સહિત સાઉથ ઈન્ડસ્ટ્રીના પણ સ્ટાર્સ આવ્યાં હતાં. જેમાં લાઇગર સ્ટાર વિજય દેવરકોંડા, રકુલ પ્રીત સિંહ અને નામી ફિલ્મમેકર ચાર્મી કૌર પણ જોવા મળી હતી, પણ દરેકની નજર એક્ટ્રસ રકુલ પ્રીત સિંહના હોટ અને ગ્લેમરસ અવતાર પર પડી હતી.

રકુલ પ્રીત સિંહના બોલ્ડ લુકે કર્યા ક્લીન બોલ્ડ
એક્ટ્રસ રકુલ પ્રીત સિંહ આ પાર્ટીમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ ડ્રેસ પહેરીને આવી હતી.

મીડિયાને જોઈને ચોંકી ગઈ રકુલ પ્રીત સિંહ
આ દરમિયાન જ્યાં મીડિયા પર્સન્સને જોઈ રકુલ પ્રીત સિંહના ચહેરા પર સ્માઇલ આવી ગઈ અને તેને પોઝ પણ આપ્યાં હતાં.

બેકલેસ ડ્રેસ પહેરીને પહોંચી રકુલ પ્રીત સિંહ
પાર્ટીમાં રકુલ પ્રીત સિંહ બેકલેસ ડ્રેસ પહેરીને પહોંચી હતી. એક્ટ્રસના બોલ્ડ અંદાજને જોઈ દરેક લોકોના હોશ ઉડી ગયાં હતાં.

લોકો જોતાં રહ્યા
રકુલ પ્રીત સિંહનો આ હોટ અંદાજ જોઈ તેમના ફેન્સ હેરાન થઈ ગયા અને એક્ટ્રસના ગ્લેમરસ લુકના ઘણાં વખાણ થયાં.

કુલ લુકમાં જોવા મળી સારા અલી ખાન
મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સારા અલી ખાન પણ એકદમ કુલ બનીને પહોંચી હતી.

ડૈપર લુકમાં જોવા મળ્યો લાઇગર સ્ટાર
ખાસ વાત છે કે, મનીષ મલ્હોત્રાની આ હાઉસ પાર્ટીમાં સાઉથ ફિલ્મ સ્ટાર વિજય દેવરકોંડા પણ આવ્યો હતો.

ચાર્મી કૌરની સ્માઇલે ખેંચ્યું દરેકનું ધ્યાન
અહીં સાઉથ ફિલ્મમેકર અને એક્ટ્રસ ચાર્મી કૌર પણ પહોંચી હતી. તે પોતાની ફિલ્મ લાઇગરના હીરો વિજય દેવરકોંડા સાથે પાર્ટીમાં આવી હતી.

કરણ જોહરે પણ પાર્ટીમાં સામેલ થયો હતો
મનીષ મલ્હોત્રાના ઘરે થયેલી આ પાર્ટીમાં તેમના જિગરી ફ્રેન્ડ કરણ જોહર પણ આવ્યો હતો.

કિયારા અડવાણી બતાવ્યો ગ્લેમરસ અંદાજ
આ પાર્ટીમાં કિયારા અડવાણી પણ આવી હતી. કિયારા વ્હાઇટ બ્લેઝર સાથે યલો પેન્ટમાં જોવા મળી હતી.

મસ્ત હતી પરિણીતિ ચોપરાની સ્ટાઇલ
એક્ટ્રસ પરિણીતિ ચોપરાની સ્ટાઇલ એકદમ કુલ અને અલગ જોવા મળી હતી.

You cannot copy content of this page