Only Gujarat

Religion

કુંભનું વાર્ષિક રાશિફળ: અણધાર્યા ખર્ચા આવી શકે, ફેફસાં સંબંધિત બીમારી પજવી શકે છે

ગુરુ મહરાજ વર્ષના પ્રારંભથી મકર રાશિમાંથી બારમા ભાવે પસાર થાય છે. વર્ષના મધ્યમાં ગુરુ આપની રાશિમાં ભ્રમણ કરી પુનઃ મકર રાશિમાં જ પસાર થશે. જેના કારણે કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદમાં ન ઉતરવું. દાંપત્યજીવનમાં કોઈ પણ પ્રકારના કલેશ ન…

મકરનું વાર્ષિક રાશિફળ: વૈવાહિક જીવનમાં અશાંતિ રહેશે, હૃદય સંબંધિત બીમારી થઈ શકે છે

વર્ષના પ્રારંભે ગુરુ મહરાજ મકર અને ત્યાર બાદ કુંભ રાશિમાં આવી વર્ષના અંતે પુનઃ મકર રાશિમાં સ્થિર થતા જોવા મળે. આ સમયગાળો આપના માટે થોડો મુશ્કેલીભર્યો રહી શકે છે. મકર રાશિના મિત્રો માટે સાડાસાતીનો બીજો તબક્કો જે સોનાના પાયે છે…

વૃશ્ચિકનું વાર્ષિક રાશિફળ: આવક-સાહસમાં વૃદ્ધિ થશે, કિડનીની બીમારીનો સામનો કરવો પડી શકે છે

ગુરુનું ભ્રમણ આપના આત્મવિશ્વાસમાં વધારો કરાવવાવાળું બનશે. છેલ્લા કેટલાય સમયથી આપ જે મુશ્કેલીઓનો સામનો કરો છો તેમાંથી આપને લાભ થતો જણાય. વર્ષ શનિ મહરાજના દૃષ્ટિકોણથી આપની રાશિથી પરાક્રમ સ્થાનેથી પસાર થશે. આપની આવકમાં અને આપના સાહસમાં વૃદ્ધિ થશે જેનું પરિણામ…

ધનનું વાર્ષિક રાશિફળ: રાહુ શત્રુઓમાંથી મુક્તિ અપાવશે, ધનલાભ -સામાજિક લાભ પ્રાપ્ત થશે

આ વર્ષ ગ્રહોમાં શ્રેષ્ઠ ગુરુની દૃષ્ટિએ જોતા આપના માટે જીવનના ઘણા બધા મૂલ્યો સમજાવનારું બને. વર્ષના પ્રારંભે ગુરુ મકર રાશિમાં આપના બીજા સ્થાને રહેશે. જેના કારણે આપને નાણાકીય સ્થિતિનું મૂલ્ય અચૂક સમજાશે. શનિ મહરાજનું ભ્રમણ આ વર્ષ દરમ્યાન સાડાસાતી પનોતીની…

તુલાનું વાર્ષિક રાશિફળ: વ્યક્તિગત જીવનમાં કડવાશ આવી શકે, આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે

ગુરુનું એક વર્ષમાં બે વખતનું રાશિભ્રમણ આપના માટે લાભદાયી બની શકે તેમ છે. આપની સામાજિક તાકાત આ વર્ષ દરમ્યાન આપને જાણવા મળશે. આપના ચોથા સ્થાનમાં મકર રાશિમાં રહેલ શનિ આપને અઢી વર્ષની નાની પનોતી અર્પણ કરે છે જે લોખંડના પાયે…

કન્યાનું વાર્ષિક રાશિફળ: બી.પી., ડાયાબિટીસ જેવી તકલીફો આવી શકે, ધંધા માટે કસોટીભર્યો સમય આવશે

વર્ષના પ્રારંભે ગુરુ ધન રાશિમાં ચોથા ભાવથી આગળ વધશે અને વર્ષના અંતમાં પાંચમા ભાવમાં એટલે કે મકર રાશિ સાથે રહેશે. ગુરુનું આ ભ્રમણ આપની રાશિની કેટલીક પરિસ્થિતિઓમાં અસરકારક બદલાવ લાવે. એપ્રિલ માસ સુધી આપને ઘણી ચિંતાઓ કરાવે. શનિ આપના પાંચમા…

સિંહનું વાર્ષિક રાશિફળ: સંપત્તિ મામલે ચિંતા ઉપજાવે તેવું વર્ષ, શનિ ધારેલા કાર્યો પૂર્ણ કરાવશે

ગુરુ ગ્રહની દૃષ્ટિએ જોતાં વર્ષના પ્રારંભે મકર રાશિમાં રહેલો ગુરુ આપને વાસ્તવિક પરિસ્થિતિના દર્શન કરાવશે. આર્થિક દૃષ્ટિએ ગુરુ આપને મદદ કરશે. લોકોનો સ્નેહ આપના માટે બનેલો રહે. મકર રાશિમાં શનિનું ભ્રમણ આપના છઠ્ઠા સ્થાનેથી રહેશે જેના ફળ સ્વરૂપે આપના વિરોધી…

કર્કનું વાર્ષિક રાશિફળ: આરોગ્ય બાબતે વોર્નિંગ સમાન છે આ વર્ષ, નોકરીનામાં ફેરબદલીના સંપૂર્ણ યોગ

ગુરુના દૃષ્ટિકોણથી આપના સાતમા ભાવથી 6-4-21 સુધી ભ્રમણ રહેશે. આ વર્ષ દરમ્યાન આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ પૂર્ણ થતી જણાય. વર્ષના આગમનથી જ શનિ મકર રાશિમાં આપની રાશિથી સપ્તમ સ્થાને ભ્રમણ કરશે જેનું ફળ આપના માટે સારું રહી શકે. ભાગીદારો સાથેના સંબંધોમાં…

મિથુનનું વાર્ષિક રાશિફળ: શનિથી બચીને રહેવું, એક ખોટું પગલું જીવનભર પરેશાનીમાં મૂકી શકે, તકલીફો વધશે

નવા વર્ષના પ્રારંભથી 6-4-2021 સુધી ગુરુ મકર રાશિમાં ભ્રમણ કરશે, જે આઠમા સ્થાને અસરકારક બનશે. જે આપને વધુ પડતી પરેશાનીનો સામનો કરાવે. આપ વધુ દેવામાં ફસાવ નહીં તે માટે નાણાંકીય વ્યવહાર સાચવીને કરવો. નવા વર્ષના પ્રારંભથી 6-4-2021 સુધી ગુરુ મકર…

વૃષભનું વાર્ષિક રાશિફળ: પોતાનું મકાન થઇ શકે, નાણાંકીય બાબતે જરા પણ ગભરાવાની જરૂર નથી

વર્ષના પ્રારંભમાં મકર રાશિમાંથી પસાર થતો ગુરુ આપને ઘણી મહેનત પછી રાહતનો અનુભવ કરાવે, જે આપના ભાગ્ય સ્થાનેથી પસાર થતો હોઈ આપના ધાર્યા કર્યો સફળ કરાવે. વર્ષના પ્રારંભથી જ શનિ મહારાજ આપના નવમા સ્થાન એટલે કે ભાગ્ય સ્થાનેથી પસાર થશે….

You cannot copy content of this page