Only Gujarat

National

ન જાણ્યુ જાનકી નાથે, સવારે શું થાશે! બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ, માતાની ઈચ્છા રહી ગઈ અધૂરી…..

હઝારીબાગઃ એક માતાને ખબર નહોતી કે લગ્નના થોડા દિવસ પહેલા જ તેના ઘરમાંથી જવાનજોધ દીકરાની અર્થ ઉઠશે. એક દુર્ઘટનામાં તેના દીકરાનું મૃત્યુ થઇ ગયું. મૃતક પોતાના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો અને બે બહેનોનો એકનો એક ભાઇ હતો. દુર્ઘટના એક ગાયને…

ભગવાન આવી દીકરી દરેક મા-બાપને આપે, જુગ જુગ જીવો ને સો વર્ષની થાય આ લાડલી

ચંદીગઢઃ હરિયાણામાં એક દીકરીના કારણે સૌની છાતી ગર્વથી ફૂલી ગઈ. તેણે પોતાના જીવની પરવા ના કરીને પોતાના પિતાનો જીવ બચાવ્યો. એક દીકરીએ પોતાનું લીવર પિતાને આપીને તેમને નવી જિંદગી આપી. અમે જે સાહસી છોકરીની વાત કરી રહ્યા છે તેનું નામ…

પતિએ પત્નીને થેલી આપીને કહ્યું, જમવાનું બનાવ, થેલી ખોલતા જ રસોડામાં ઢળી પડી પત્ની

લખનઉઃ એક વ્યક્તિની હરકતને કારણે પોલીસ અને ગામમાં હડકંપ મચી ગયો હતો. વાત એવી બની કે ઉત્તર પ્રદેશના ટિક્કોપુર ગામનો એક વ્યક્તિ સ્મશાનઘાટમાંથી મરેલા એક વ્યક્તિનો હાથ લઇને ઘરે પહોંચ્યો હતો. હાથના ટૂકડા કર્યા બાદ પત્નીને સોંપી લીધા અને કહ્યું…

લાલચમાં આવીને કર્યાં લગ્ન પણ પછી જે થયું તે જોઈને તમને પણ લાગશે નવાઈ

વારાણસીઃ ઉત્તરપ્રદેશમાં અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. એક યુવતીને પોતાના નોકર સાથે પ્રેમ થઇ ગયો. પ્રેમિકાને હવેલીમાં રાખવાનું સ્વપ્ન બતાવીને પ્રેમી ભગાડીને લઇ આવ્યો અને મંદિરમાં જઇને લગ્ન કરી લીધા. પરંતુ ઘરના બદલે ઝૂંપડી અને પ્રેમી બીજી જ્ઞાતિનો…

10 કિમી સાઈકલ ચલાવી જવું પડતું સ્કૂલે, આમ ખેડૂતનો દીકરો બન્યો અધિકારી

લખનઉઃ કોઇએ સત્ય જ કહ્યું છે કે જો જિંદગીમાં કાંઇ મેળવવા માટે પુરી ઇમાનદારીથી પ્રયાસ કરવામાં આવે તો તે મળીને જ રહે છે. સફળતા માટે જરૂરી છે લગન. વ્યક્તિ પોતાની મહેનત અને લગનથી મોટી મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે….

તમે પણ કોથળીનું દૂધ પીઓ છો? થઈ જાવ સાવધ..ક્યાંક તમારી સાથે પણ આવું નથી થતું ને!

મુંબઈઃ તાજેતરમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટે સહાર ગામમાં પેકેટનાં દૂધમાં ભેળસેળ કરતી એક ગેંગને પકડી હતી. સાથે-સાથે બે લોકોની ધરપકડ પણ કરી હતી. આ લોકો જાણીતી કંપનીઓના પેકેટવાળા દૂધમાંથી શુદ્ધ દૂધ કાઢી તેમાં ભેળસેળવાળું દૂધ મિક્સ કરતા હતા. ead993c0f7a6245b111dbbf9a624548a આ…

કોંગ્રેસના આ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ 60 વર્ષે નવી ઈનિંગ શરૂ કરી, જૂની મિત્ર સાથે કર્યાં લગ્ન

નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસ્નિકે 60 વર્ષની ઉંમરે રવિવારે લગ્ન કર્યા. વાસ્નિકના નજીકના સૂત્રો કહે છે કે, વાસનિકે રવીના ખુરાના સાથે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વાસ્નિક અને રવીના જુના…

ઘર ને બે વર્ષના લાડલાની હતી જવાબદારી છતાં મન મક્કમ કરીને આ મહિલા બની IAS

નવી દિલ્હીઃ માનવી કોઇ વાતને મનમાં નક્કી કરી લે તો તેને પુરુ થતાં કોઇ રોકી શકે નહીં. ફક્ત તેના મનમાં પોતાની મંજિલ મેળવવા માટે ઝનૂન હોવું જોઇએ. વ્યક્તિ પોતાની મહેનત અને હોશિયારીથી સિદ્ધિ હાંસલ કરી લે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી…

પ્રેમમાં અંધ બનેલા આ યુવકે નિર્દોષોને પહોંચાડી દીધા જેલ પણ પછી જે થયું એ તો…

મેરઠઃ પ્રેમિકાના જીવનમાં મિત્રના આવવાથી પ્રેમી રોષે ભરાયો હતો. સાથીની હત્યા કર્યા બાદ ભેજાબાજે મિત્રના મૃતકના પરિવાર સાથે ચાલી રહેલા ઝઘડાનો લાભ ઉઠાવી તેના જ પડોશના બે યુવકો પર આરોપ લગાવી દીધો. મૃતકના પરિવારજનોએ પણ હત્યારા મિત્રની વાતમાં વિશ્વાસ કરી…

આકાશ તરફ જોઈને મોમ શ્રીદેવીને યાદ કરીને દીકરી જાહન્વીએ કાપી જન્મદિવસની કેક

મુંબઇઃ દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહનવી કપૂરે શુક્રવારે છ માર્ચે પોતાનો 23મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેણે મીડિયા સાથે પણ કેક કાપીને જન્મદિવસ મનાવ્યો હતો. આ દરમિયાન એક્ટ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. જેમાં…

You cannot copy content of this page