Only Gujarat

National

પ્રકૃતિ શું હતી ને આપણે કઈ હદે ગંદી કરી નાખી હતી? આ તસવીરો છે આ વાતનો પુરાવો

જલંધરઃ કોરોના વાયરસના વધતા જતા પ્રકોપના કારણે ભારત સહિત દુનિયાભરના દેશોમાં લૉકડાઉન છે. લોકો ઘરમાં જ રહે છે. રસ્તા પર ગાડીઓ નથી ચાલતી. ફેક્ટરીઓ બંધ છે. લૉકડાઉનના કારણે ભલે લોકોને આર્થિક નુકસાન ઉઠાવવું પડી રહ્યું હોય પરંતુ તેની સકારાત્મક અસર…

રમતમાં એવો થયો ગુલતાન કે અંતે અંતે દોરડાથી હાથ પગ બાંધીને પહોંચાડ્યો દવાખાને

પટનાઃ આજકાલના યુવાનોને ઑનલાઈન ગેમનો નશો એટલો ચડ્યો છે કે તેઓ ભાન ભૂલી રહ્યા છે. ગેમ રમવાના ચક્કરમાં તેઓ અકસ્માતને ભેટી રહ્યા છે. તો કેટલીક જીવલેણ ગેમ પણ છે, જે રમે તેને મોત સુધી દોરી જાય છે. આવો જ એક…

વિદ્યાર્થીઓએ બોર્ડની એક્ઝામમાં લખ્યા એવા જવાબો કે શિક્ષકો પણ ગયા અટવાઈ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની મુલ્યાંકન પ્રક્રિયા હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. કોરોના વાયરસના ભયના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર એક દિવસ થયેલા મુલ્યાંકનમાં હાઇસ્કૂલના વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં અનોખા જવાબ મળી રહ્યાં છે. એક વિદ્યાર્થીએ પ્રશ્નના જવાબમાં…

પહેલાં લલચાવીને માણ્યું શરીરસુખ ને પછી કર્યું એવું કામ કે નહીં કરી શકો વિશ્વાસ

ચંદીગઢઃ ફતેહબાદ પોલીસે હનિટ્રેપના એક કેસનો પર્દાફાશ કરી એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ એક યુવકે બ્લેકમેલિંગ કરી રૂપિયા પડાવવાની ફરિયાદ દાખલ કરાવી હતી. બંને આરોપી અનુપ સિંહ તથા મનોહરી દેવી હિજરવા તલાના રહેવાસી…

લગ્ન તોડાવવા આ યુવકે કર્યું એવું કાવતરું કે પકડાયા બાદ પોલીસને પણ લાગ્યો જોરદાર ઝાટકો

લખનઉઃ જે યુવતીને જીવથી વધારે પ્રેમ કરતો હતો, તેના લગ્ન બીજી જગ્યાએ પરિવારજનોએ નક્કી કરતાં યુવક ગુસ્સે ભરાયો અને બાદમાં યુવતીના લગ્ન તોડાવવા માટે એવું ષડયંત્ર રચ્યું કે હવે જેલમાં રહેવાનો વારો આવ્યો. ષડયંત્ર પ્રમાણે આ યુવકે યુવતીના ભાવિ પતિનું…

પરિણીત મહિલા અન્ય પુરુષના પ્રેમમાં બની અંધ, કર્યું એવું કામ કે નહીં કરી શકો વિશ્વાસ!

જલંધરઃ પંજાબના જલંધરમાં ગત દિવસોમાં માથા વગરની એક લાશ બોરીમાં મળવાનો એક ચોંકાવનારાના કેસનો ખુલાસો થયો હતો. આ વ્યક્તિની હત્યા બીજા કોઇએ નહીં પરંતુ તેની પત્નીએ જ કરી હતી. જેની પાછળ પ્રેમ પ્રસંગને કારણભૂત ગણવામાં આવ્યું હતું. મહિલાએ પોતાના પ્રેમી…

દેશની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંથી મળ્યો કોરોનાનો પહેલો કેસ, અહીં સંક્રમણ ફેલાયું તો પરિસ્થિતિ થશે બેકાબુ

દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ એ હદે ફેલાઈ રહ્યું છે કે, આર્થિક અને મેડિકલ રીતે સજ્જ એવા દેશોએ પણ હાર માની લીધી છે. ચીનના વુહાનમાંથી નિકળેલ આ વાયરસે દુનિયાભરમાં લોકોને પોતાના ભોગ બનાવ્યા છે. દુનિયામાં અત્યાર સુધીમાં 9.35 લાખ લોકો આ વાયરસના…

લોકડાઉનના કારણે પિતાને કાંધ ન આપી શક્યો દીકરો, અંતિમયાત્રા પણ ન કાઢી શક્યા પરિવારજનો

ભોપાલઃ મધ્યપ્રદેશના રાયસેન શહેરમાં લોકડાઉનના કારણે એક પુત્ર પોતાના પિતાને કાંધ પણ આપી શક્યો નહોતો. એટલું જ નહી પરિવારજનો મૃતકની અંતિમયાત્રા પણ કાઢી શક્યા નહોતા. વાસ્તવમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે સરકારે આખા દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. સ્થિતિ એવી…

લોકડાઉનની સ્થિતિ વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ પોલીસે કરાવ્યા દિયર-ભાભીના અનોખા લગ્ન

લખનઉઃ કોરોના વાયરસના કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં નિગોહી પોલીસે અનોખી રીતે લગ્ન કરાવ્યા હતા. વાસ્તવમાં પતિના મોત બાદ પરિવારજનોની મંજૂરી બાદ પાંચ બાળકોની માતા દિયર સાથે રહેતી હતી જેને કારણે વિવાદ…

Corona: સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત બાદ જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને તમે પણ હચમચી જશો

આ તસવીરો કોરોનાના ડરથી વધુ ભૂખ અને બેરોજગારીના દર્દને વ્યક્ત કરે છે. આ પ્રથમ તસવીર દિલ્હીની છે જ્યારે અન્ય રાજસ્થાનની છે. પરંતુ તમામ તસવીરોમાં એક જ દર્દ છે. રોજી-રોટી છીનવાઇ જવાનું. આ તે મજૂરો છે જે બે ટંકના ભોજન માટે…

You cannot copy content of this page