Only Gujarat

Health

વિટામિન Pથી શરીરને મળે છે આ 6 મોટા ફાયદા, બિમારીથી બચવા આ ફ્રૂટ્સ ખાવાનું આજે જ શરૂ કરો

વિટામિન Pને ફ્લેવોનોઈડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રિયલ વિટામિન નથી પરંતુ એન્ટિઓકિસડન્ટ અને ઈન્ફ્લામેટરી સાથે ફાયટોન્યુટ્રિઅન્ટ્સનો વર્ગ છે. તે સામાન્ય રીતે છોડ આધારિત ખાદ્ય પદાર્થોમાં જોવા મળે છે અને તે ઘણા સ્વાસ્થ્ય લાભો સાથે જોડાયેલું છે. વિટામિન Pથી…

શું સનસ્ક્રીનનો ઉપયોગ કરવાથી સ્કિનનું કેન્સર થઈ શકે છે?

સ્કિનને અલ્ટ્રાવાયોલેટ રેડિએશનથી બચાવવા માટે લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. કહેવાય છે કે સનસ્ક્રીન લગાવવાથી સ્કિનને સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણોથી બચાવે છે. યુવી કિરણો મેલાનોમા અને સ્ક્વામસ સેલ કેન્સર જેવા સ્કિન કેન્સરનું કારણ બને છે. આ જ કારણ છે કે…

હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચે શું અંતર છે? બેમાંથી કયું વધુ ખતરનાક છે

આજે બદલાતી અને ખરાબ જીવનશૈલીના કારણે લોકો વિવિધ રોગોનો શિકાર બની રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જ્યાં પહેલા મોટી ઉંમરના લોકો હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરતા હતા તો બીજી તરફ આજના…

ફેટી લિવરને કારણે શરીરમાં દેખાય છે આ લક્ષણો, આ રીતે તમે પણ ઓળખો

શરીરમાં ચરબી જમા થવી સ્વાસ્થ્ય માટે સારું નથી. આનાથી ન માત્ર શરીરનો શેપ બગડે છે પરંતુ અનેક રોગોનો ખતરો પણ વધી જાય છે. ead993c0f7a6245b111dbbf9a624548a ફેટી લિવર સિન્ડ્રોમ અથવા બીમારીના કિસ્સામાં લિવર પર ચરબી જમા થવા લાગે છે. જેના કારણે લિવરમાં…

પુરૂષોની આવી ખરાબ આદતો તેમના પાર્ટનરને સહેજ પણ નથી આવતી પસંદ

ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ હોય કે પતિ-પત્ની, દરેક રિલેશનમાં બંને તરફથી પ્રયત્નો થવા જરૂરી છે. જો એક વ્યક્તિ પાછળ રહી જાય છે, તો બીજી વ્યક્તિએ તેની સંભાળ લેવી જોઈએ, અને જો બીજો પાછળ રહી જાય છે, તો પેહલી વ્યક્તિએ જઈને તેની સંભાળ લેવી…

જો તમે એક મહિનો મેંદો ખાવાનું બંધ કરો છો તો શરીરમાં થાય છે આ 5 મોટા ફેરફારો

મેંદો અથવા રિફાઇન્ડ ઘઉંનો લોટ ભારતીય વાનગીઓમાં એક મહત્વપૂર્ણ સામગ્રી છે. તેનો ઉપયોગ બ્રેડ, બિસ્કિટ, પેસ્ટ્રી અને નાસ્તા જેવી ઘણી વાનગીઓ બનાવવામાં થાય છે. બનાવટમાં નરમ અને દરેક વાનગીમાં સ્વાદિષ્ટ લાગતો આ લોટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. તેનું વધુ પડતું…

એપલ સીડર વિનેગર શરીર માટે કેવી રીતે છે ફાયદાકારક, અનેક સમસ્યાઓને ચપટીમાં કરે છે દૂર

એપલ સીડર વિનેગર ખીલ અટકાવવા, ડેન્ડ્રફ દૂર કરવા સહિતની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. એપલ સીડર વિનેગર અદભુત સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે. તે માત્ર બ્લડ સુગર લેવલ જ નહીં પરંતુ એલડીએલ અથવા ‘ખરાબ’ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરવાની ક્ષમતા ધરાવે…

પેશાબ રોકવાની ભૂલ તમને પડી શકે છે ખૂબ જ ભારે, સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર

આપણે જીવનમાં ઘણી વખત એવી ભૂલોનું પુનરાવર્તન કરીએ છીએ, જેની આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. આવી જ એક ભૂલથી પેશાબ બંધ થઈ જાય છે. ead993c0f7a6245b111dbbf9a624548a ઘણી વખત લોકો મજબૂરીમાં તો ઘણી વખત જાણીજોઈને પેશાબ રોકવાનો પ્રયાસ…

તમે લેમન ટીના શોખીન છો તો આજે જ છોડી દેજો નહીં તો તમારાં શરીરમાં થઈ શકે છે આ બિમારી

ચામાં લીંબુ મિક્સ કરીને પીવાથી અનેક ફાયદા થઈ શકે છે, તો સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. લેમન ટી પીવાથી પેટથી લઈને હાડકાંને નુકસાન થઈ શકે છે. ead993c0f7a6245b111dbbf9a624548a મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાના કપથી કરે છે. કહેવાય…

તમે ગોલગપ્પા ન ખાતા હોવ તો આજે જ શરૂ કરી દેજો થશે આ મોટા સ્વાસ્થ્ય ફાયદા

ગોલગપ્પા જેને આપણે પાણીપુરીના નામથી પણ ઓળખીએ છીએ. તે દરેકનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે, પરંતુ શું તમે જાણો છો કે તેને ખાવાથી માત્ર મન જ ખુશ નથી રહેતું પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે. નહીં તો ચાલો તેના વિશે જાણીએ……

You cannot copy content of this page