Only Gujarat

Gujarat

લીલીછમ્મ વનરાજી વચ્ચે શાંતિનો આહલાદક અનુભવ કરાવતા આ સ્થળની મુલાકાત જિંદગીભર યાદ રહી જશે

હાલ ચોમાસમાં ડાંગનો વૈભવ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ એટલે કુદરતી સૌંદર્યનો વણખેડાયેલો કિંમતી ખજાનો, ક્રોંકીટ જંગલોના ઘોંઘાટિયા વાતાવરણથી દૂર શાંતિનો આહલાદક અનુભવ આપતું નૈસર્ગિક સ્થળ, ચારેતરફ લીલીછમ્મ વનરાજી તથા ડુંગરાઓમાંથી પાણીના વહેતા ઝરણાનો સહજ સમન્વય. હરિયાળીથી ફાટફાટ ડાંગમાં…

અમદાવાદના સપૂત રજનીશ પટણી શહીદ, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ શ્રદ્ધાંજલિ

ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારતીય સેનમાં ફરજ બજાવતા મૂળ અમદાવાદના વીર સપૂત રજનીશ પટણી શહીદ થયા તેમના પરિવાર તેમજ અમરાઈવાડી વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું. રજનીશ પટણી મેરઠ આર્મી છાવણીમાં ફરજ બજાવી રહ્યા હતા અને તેમનું આકસ્મિક નિધન થયું હતું. ead993c0f7a6245b111dbbf9a624548a…

કોરોનાકાળમાં પણ જીસ્મના ઘંધા બેફામ, સુરત બાદ હવે વીરપુરમાં કુટણખાનું ઝડપાયું

રાજકોટ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ વિરપુરમાં ચાલતા અપવિત્ર વ્યવવસાયનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વિરપુરની સાગર હોટલમાંથી પોલીસે કુટણખાનું પકડી પાડ્યું છે. પોલીસે દરોડો પાડી હોટલ મેનેજર, એજન્ટ અને રૂપલલનાની ધરપકડ કરી છે. આ હોટલમાંથી દારૂ-બીયર પણ મળી આવતા ગ્રાહકોને દારૂ…

સાત વર્ષના બાળકની સામે જ પિતાએ દુપટ્ટાથી ગળું દબાવીને કરી માતાની હત્યા

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પતિએ નજીવી વાતે પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી દીધી. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે પતિ પત્નીને તડપાવી તડપાવીને મોતને ઘાટ ઉતારી રહ્યો હતો ત્યારે સાત વર્ષનો તેમનો પુત્ર ત્યાં જ હાજર હતો. આ આખી…

ગુજરાતની સગીર યુવતી ફેસબુક ફ્રેન્ડને મળવા ટ્રેનમાં બેસી પહોંચી આ ગામે ને પછી…

ફેસબુક પર મિત્રતા થઈ પછી પ્રેમ થયો. સગીર યુવતી ટ્રેન પકડીને સીધી ગુજરાતથી દેવરિયા જતી રહી હતી. યુવતીના પરિવારજનોની ફરિયાદ પરથી અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી ત્યારે આ મામલો બહાર આવ્યો હતો. સદર કોતવાલી પોલીસની મદદથી યુવતી અને તેના પ્રેમીની…

હસતો ખેલતો પરિવાર કોરોનાને કારણે ચાર દિવસમાં થયો છિન્નભિન્ન, રડાવી દેતો બનાવ

કોરોનાકાળમાં આઘાતજનક સમાચારો અટકવાનું નામ નથી લેતા. જૂનાગઢ જિલ્લાના કેશોદમા હચમચાવી મૂકતો હ્રદયદ્રાક બનાવ સામે આવ્યો છે. ચાર દિવસ પહેલાં કોરનાગ્રસ્ત યુવાને જૂનાગઢની ખાનગી હોસ્પિટલના 8માં માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. હવે કેશોદના મોટી ઘંસારી ગામે રહેતી પત્નીએ પુત્ર સાથે…

ગુજરાતમાં રેકોર્ડ કિંમતે ભેંસનું થયું વેચાણ, ભેંસના માલિક બની ગયા લખપતિ

કચ્છના ભુજના કુનરીયા ગામના એક પશુપાલકની ભેંસ પાંચ લાખ 11 હજાર રૂપિયામાં વેચાઈ છે. સુરતના માલધારીએ આ ભેંસ ખરીદી છે. જાણકારોનું માનવું છે કે 5.11 લાખની કિંમત ઉપજી હોય તેવો આ પહેલો દાખલો છે. ટૂંકુ મોઢું, લાંબી ગરદન, ટૂંકી પૂંછડી…

પબ્જીએ તો હવે હદ કરી છે, વધુ એક કુમળા માસુમનો લીઘો ભોગ

સુરતમાં બે દિવસ પહેલા 11 વર્ષનો એક બાળક ગાયબ થયો હતો. ત્યારબાદ પાડોશીના ઘરેથી તેને મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. હવે બાળકના મોત મામલે મોટો ખુલાસો થયો છે. પાંડેસરામાં રહેતા આ 11 વર્ષીય બાળકની ગળું દબાવીને હત્યા કરી દેવામાં…

પતિના મોત બાદ બીજા પાસે હાથ લંબાવવાના બદલે ગાંઠિયાની લારી કરી, જુસ્સાને સલામ

મહિલાઓ આજે તમામ ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બનીને કામ કરી રહી છે. જેનું વધુ એક જીવતું જાગતુ ઉદાહરણ તમને જોવા મળશે રાજકોટમાં. પતિના મૃત્યુના 15મા દિવસે જ એક મહિલાએ ઘર ચલાવવા અને સંતાનોના ઉછેર માટે ગાંઠિયાની લારી શરૂ કરી. આજે આ…

પત્ની પોતાના મોટાભાઈ સાથે ફરાર થઈ જતા પિતાએ પોતાના પુત્રનું જ કર્યું અપહરણ

અમદાવાદના અમદુપુરા વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બાળકનાં અપહરણની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી. ક્રાઇમબ્રાંચની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકનું અપહરણ તેના જ પિતાએ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો. તપાસમાં જે કારણ સામે આવ્યું તે હેરાન કરી…

You cannot copy content of this page