Only Gujarat

Gujarat

સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાંબુ વેઇટિંગ, જુઓ હમમચાવી દેતી તસવીરો

રાજકોટ: કાળમુખો કોરોના રાજકોટમાં એવો પગ પસારી રહ્યો છે કે દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે અને તેની સાથે મોતના આંકડા પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 90 લોકોને કાતિલ…

કોરોનાને લીધે આર્થિક સંકડામણમાં વેપારીએ પત્ની અને 3 દીકરી સાથે ઝેર પીધું

દાહોદના એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખભળાટ મચી ગયો છે. આત્મહત્યા પાછળનું કારણ આર્થિક સંકળામણ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. કોરોનાના કારણે આ પરિવાર આર્થિક ભીંસમાં મુકાઈ ગયો હતો અને તેથી વેપારી, તેમની પત્ની…

ગુનેગાર તો ઠીક પોલીસ અધિકારીઓ પણ આ IPSનું પોસ્ટિંગ હોય તો ત્યાં જતાં ડરે છે, જાણો કોણ છે આ અધિકારી

પ્રશાંત દયાળ, અમદાવાદ: ગુજરાત પોલીસમાં આઈપીએસનું સંખ્યાબળ અત્યારે 175 અધિકારીઓનું છે, પણ આઈપીએસ થતી વખતે જેણે બંધારણ-કાયદાનું રક્ષણ કરવાના લીધેલા સોગંધ યાદ રહ્યા હોય તેવા ઓછા આઈપીએસ અધિકારીઓ છે. સામાન્ય માણસો માટે જેમને નેતા કે અધિકારી નથી ઓળખતા તેવા માણસ…

પાછી ફરી રહી છે સુરતની રોનક, શરૂ થયા ધંધા-રોજગાર

લોકડાઉનમાં લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પોતાના વતનમાં ગયેલા રત્નકલાકારો અને અન્ય નાના-મોટા વ્યવસાય સાથે જોડાયેલા પરિવારો સુરત પરત ફરી રહ્યા છે. સુરતમાં હવે ધંધા-રોજગાર શરૂ થતા છેલ્લ્લા 10 દિવસથી રોજ 300થી વધારે ખાનગી બસોમાં હજારો લોકો સુરત આવી…

એક્ટિવા પર સસરાએ કર્યા પુત્રવધુ સાથે શારીરિક અડપલાં , શરમનજક કિસ્સો

અમદાવાદ: મહિલા સન્માનને ઠેસ પહોંચાડતો વધુ એક શરમજનક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં નિવૃત્ત પોલીસ કર્મીએ પુત્રવધુને ધમકી આપી કે, તું મારી ઈચ્છા પૂરી કર, નહીં તો તને ઘરમાંથી કાઢી મુકીશ. પિતા સમાન સસરાના અડપલાં અને નીચ હરકતથી કંટાળીને…

સુરતના ઉદ્યોગપતિ સામે શિક્ષિકાની ફરિયાદ, પ્રિન્સિપાલે શિક્ષિકા સામે 11 લાખ રૂપિયા પડાવ્યા ફરિયાદ નોંઘાવી

સુરતના ઉદ્યોગપતિ ચુની ગજેરા વિરુદ્ધ શિક્ષિકાને નોંધાવેલી ફરિયાદમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પીડિતાનું માનીએ તો તેની સાથે 15 ડિસેમ્બરથી માર્ચ 2020 દરમિયાન તેની સાથે છેડતીની ઘટના બની હતી. તેમને જાણ ત્યારે થઈ જ્યારે સ્કૂલમાં ફેશન શો હતો અને તે…

ઘરમાં પુત્રના લોહીના ખાબોચિયા ભરાયા, ખુદ માતાએ કર્યું સાફ, ફિલ્મને પણ પાછળ પાડી દે તેવો કિસ્સો

સુરેન્દ્રનગરમાં ક્રાઈમની એક એવી ઘટના સામે આવી છે જે વાંચીને તમે હચમચી જશો. સાત મહિના પહેલા સુરેન્દ્રનગરના સાયલા નજીક થોરીયાળી ડેમમાંથી હત્યા કરેલી લાશ મળી આવવાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. દારૂની લત ધરાવતા પુત્રની હત્યાના કેસમાં યુવકના માતા-પિતા,…

‘હું લઘુશંકા કરવા ગઈ ત્યારે સીસીટીવીમાં આખી ક્રિયા કેદ થઈ અને તેના ફૂટેજ વાયરલ કરાયા’

વિવાદનો પર્યાય બની ચુકેલા ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા રાજકારણ અને વિવાદ વચ્ચે મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે તેવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મહિલા સાધ્વીનો આપત્તિજનક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ead993c0f7a6245b111dbbf9a624548a મહિલા સાધ્વીનો લઘુશંકા કરતો…

કામાંધ પાદરીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, કિસ કરતો ફોટો મોકલી I Love You કહ્યું

અમદાવાદ: આજકાલ કામાંધ સાધુ-સંતોની કામલીલા ઉઘાડી પડી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી અને 11 ધોરણમાં અભ્યાસ કરતી એક સગીરાને ચર્ચના પાદરીએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાના નગ્ન ફોટો અને વીડિયો મેળવી તેને જબરદસ્તી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ…

મહેસાણામાં વિરોધીઓએ અપશબ્દો બોલી જાણીતી સિંગર કાજલ મહેરિયાને મારી દીધો તમાચો

મહેસાણા: ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાને ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના વિરોધીઓએ અપશબ્દો બોલીને લાફો ઝિંકી દીધો હતો. આ ઘટના સર્જાઈ ત્યારે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતાં. આ ઘટના મહેસાણાના મોઢેરામાં સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે કાજલ મહેરિયાએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં…

You cannot copy content of this page