Only Gujarat

Bollywood

સેલ્ફી લેવા ચાહકે જે કર્યું તે જોઈ સાડી પહેરીને આવેલ હોટ અભિનેત્રી ગભરાઈ ગઈ ને પછી…

સાઉથની જાણીતી એક્ટ્રેસ તમન્ના ભાટિયા ટૂંક સમયમાં સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’માં જોવા મળશે. આ દિવસોમાં તમન્ના આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન તમન્નાએ તાજેતરમાં કેરળમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. હજારો ચાહકો તેની એક ઝલક મેળવવા માટે એકઠા થયા હતા….

TVની સીતાએ ‘રામાયણ’ પહેલા બી ગ્રેડની આ ફિલ્મોમાં કર્યું હતું કામ

દીપિકા ચીખલિયા આજે પણ રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી ઐતિહાસિક સીરિયલ રામાયણ માટે જાણીતી છે. પરંતુ, તે પહેલા દીપિકાને કઈ કઈ ફિલ્મો સાઈન કરવી પડી, જાણો અહીં ead993c0f7a6245b111dbbf9a624548a ફિલ્મ આદિપુરુષ બાદ અભિનેત્રી દીપિકા ચીખલિયા ફરી એકવાર ચર્ચામાં રહી છે. વાસ્તવમાં…

એક સમયે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ મરીન ડ્રાઈવ પર પસાર કર્યો હતો સમય

નીતા અંબાણીની સાદગીના દરેક જગ્યાએ વખાણ થાય છે. આ તસવીરો વર્ષ 2005ની છે, જ્યારે નીતા અંબાણી મરીન ડ્રાઈવ પર સમય પસાર કરવા આવ્યા હતા. ead993c0f7a6245b111dbbf9a624548a દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની અને અગ્રણી બિઝનેસ વુમન નીતા અંબાણી ઘણીવાર પોતાની…

બીજવર પતિ કરતાં સાત વર્ષ નાની છે જૂહી ચાવલા, હવે પાક્કી ગુજરાતણ બનીને ચલાવે છે ઘર

મુંબઈઃ જૂહીનો જન્મ 13 નવેમ્બર, 1987ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કરનાર જૂહી ચાવલાની લવ સ્ટોરી પણ એકદમ ફિલ્મી છે. જૂહીએ ગુજરાતી બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા છે. જૂહી પતિ કરતાં સાત વર્ષ નાની છે….

વર્ષોથી એક્ટિંગથી દૂર છે છતાં પણ હોટ બ્લૂટી બિપાશા બસૂ પતિ કરતાં કરે છે વધૂ કમાણી

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ અત્યારે એક્ટિંગથી દૂર પોતાની દીકરી અને પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તેમ છતાં એક્ટ્રેસ કરોડોની માલિક છે, જાણો ક્યાંથી કમાય છે મોટી રકમ. ead993c0f7a6245b111dbbf9a624548a બિપાશા બાસુ છેલ્લા 8 વર્ષથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી….

બર્થ-ડેના દિવસે સંજુબાબાનો જોવા મળ્યો ડેશિંગ લુક, ચાહકોને ઘરની બહાર જ મળ્યાં

સંજય દત્તના ફેન્સ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ હતો, કારણ કે સ્ટારના ફેન્સને તેના દર્શન થયા હતા. સંજય દત્ત ઘરની બહાર પોતાના ફેન્સને ખાસ મળવા આવ્યો હતો. ead993c0f7a6245b111dbbf9a624548a સંજય દત્તનો આજે એટલે કે 29મી જુલાઈએ જન્મદિવસ છે. આ સાથે…

જાણીતા બિઝનેસમેને બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર વિશે કર્યો મોટો ખુલાસો

હાલમાં જ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને ભારતના જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર વિશે એક મોટો ખુલાસો કર્યો હતો. એક ઈવેન્ટ દરમિયાન તેમણે ફ્લાઈટની એક ઘટના યાદ કરી જેમાં તે કરીના કપૂર ખાન સાથે હતી. આ વીડિયો જૂનો છે…

અમિષા પટેલની સામે જ સની દેઓલ રડી પડ્યો, હાલત જોઈને ચાહકો પણ થયા ભાવુક

સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર 2’નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સની તેની કો-સ્ટાર અમીષા પટેલ સાથે ખૂબ જ અનોખા અંદાજમાં પહોંચ્યા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

બોલિવૂડની આ હોટ અભિનેત્રીને વિનોદ ખન્ના સાથે ઈન્ટિમેટ થવા માટે મળ્યા હતાં 1 કરોડ રૂપિયા!

માધુરી દીક્ષિતે ફિલ્મ ‘દયાવાન’માં વિનોદ ખન્ના સાથે કિસિંગ સીન આપ્યો હતો. જે ઘણો વિવાદોમાં રહ્યો હતો. શું તમે જાણો છો કે આ માટે અભિનેત્રીને 1 કરોડ રૂપિયા મળ્યા હતા. ead993c0f7a6245b111dbbf9a624548a માધુરી દીક્ષિત 80-90ના દાયકામાં હિન્દી સિનેમા પર રાજ કરતી હતી….

કપિલ શર્મા સાથે કામ કરી ચૂકેલ કોમેડિમેન રસ્તા પર વેચે છે મકાઈ!

રિયાલિટી શો ‘ધ કપિલ શર્મા શો’ દ્વારા કોમેડીની દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર સુનીલ ગ્રોવરની કેટલીક તસવીરો અને વીડિયો આ દિવસોમાં તેના ચાહકોને પરેશાન કરી રહ્યા છે. સુનીલ ગ્રોવરનો લેટેસ્ટ વીડિયો હાલમાં ચર્ચામાં આવ્યો છે જેમાં સુનીલ ગ્રોવર મકાઈ શેકતો જોવા…

You cannot copy content of this page