Only Gujarat

National

ભાઈઓ કામ પર જાય એટલે ભાભીઓમાં સવાર થઈ જતો વાસનાનો કીડો, દિયર સાથે કરતી હતી આવું

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભાભી દિયરના સંબંધોને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે મહિલાનું ઘરમાં શારીરિક શોષણ કોઇના કોઇ સંબંધી પુરૂષ દ્વારા થતાં હોવાના કિસ્સા અનેક વાર સામે આવે છે. જો કે અહીં તેનાથી વિપરિત ઘટના બની છે. અહીં મા સામાન કહેવાતી ભાભીએ દિયર સાથે શારિરીક સંબંધ બાંધવા માટે જબરદસ્તી કરી હોવાની ફરિયાદ સામે આવે છે. શું છે સમગ્ર મામલો જાણીએ..

યૂપીના અલીગઢમાં એક યુવકે તેમની બંને ભાભી પર શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો છે. અલીગઢના ચુવકે આ મામલે કોર્ટના દરવાજા ખખડાવ્યાં છે. કોર્ટે આરોપી ભાભી સામે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આરોપ છે કે, બંનેના પતિ બહાર ગયા બાદ બંને ભાભી દિયર સાથે સંબંધ બાંધવા માટે દિયરને જબરદસ્તી કરતી હતી. એટલું જ નહીં પોર્ન વીડિયો જોવા પણ મજબૂર કરતી હતી.

યૂપીના અલીગઢના રાવણ ટીલા વિસ્તારમાં રહેતો એક યુવકે કોર્ટમાં તેમની બંને ભાભીઓ સામે અરજી કરી છે. અરજીમાં ફરિયાદ કરી છે કે, તેમની બંને ભાભીઓ શારિરીક સંબંધ માટે જબરદસ્તી કરે છે. યુવકે જણાવ્યું છે કે, મારપીટ કરીને તેની સાથે સંબંધ બાંધવા માટે મજબુર કરે છે.

યુવકના જણાવ્યાં મુજબ ભાભી દ્વારા આ પ્રકારનું શારીરિકક શોષણ ઘણા સમયથી થઇ રહ્યું છે. કોર્ટે યુવકની અરજીના પગલે બંને ભાભી સામે કેસ દાખલ કરવાનો નિર્દશ કર્યો છે.


પીડિત યુવકે જણાવ્યું કે, તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું છે. તેમના બંને ભાઇઓના લગ્ન નજીકના વિસ્તારમાં જ થયા છે. યુવકે જણાવ્યું કે, જ્યારે તેમના બંને ભાઇ કામ પર જતાં રહે છે ત્યારબાદ બંને ભાભીઓ તેમની સાથે અશ્લિલ હરકત કરે છે. જો શારીરિક સંબંધ બાંધવાનો ઇન્કાર કરૂં તો મારપીટ સાથે બદનામ કરવાની પણ ધમકી આપે છે. સંબંધ બાંધવા માટે દબાણ કરે છે.

યુવકે આ પ્રકારની શારીરિક શોષણથી કંટાળીને એક વખત આપધાત કરવાની પણ કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. કોર્ટે આરોપી સામે કેસ નોંધીને કાર્યવાહી કરવાના નિર્દશ કર્યાં છે.

You cannot copy content of this page