Only Gujarat

newsportal

કોરોનાવાઈરસને મારવાને બદલે જેઠાલાલે આ કોની ધોલાઈ કરી નાખી, બાપુજી તો નથી ને ક્યાંક?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના જેઠાલાલ હવે નવા અવતારમાં જોવા મળશે. હંમેશા હસતા રહેતા જેઠાલાલે રૌદ્રરૂપ ધારણ કર્યું છે. ઘણાં મહિનાથી ચાલી રહેલા લોકડાઉન બાદ સરકારે તમામ લોકોને પોતાના કાર્યો કરવાની છૂટ આપી છે. આનાથી જેઠાલાલ બહુ જ ખુશ…

આ મહિને ગુરુ રહેશે મકર રાશિમાં, આ છ જાતકોને થશે બમ્પર ફાયદો ને થશે દરેક મુશ્કેલીઓ દૂર!

અમદાવાદઃ ગુરુ ગ્રહ 20 નવેમ્બરના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં છ એપ્રિલ, 2021 સુધી રહેશે. જ્યોતિષીય મત પ્રમાણે, મકરમાં ગુરુને કારણે કેટલાક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રમાં લાભ થવાની શક્યા છે….

વિરાટ કોહલીએ પ્રેગ્નન્ટ પત્ની અનુષ્કા શર્મા સાથે દુબઈમાં માણી જન્મદિવસની મજા, આ રીતે કાપી કેક!

દુબઈઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી 32 વર્ષનો થઈ ગયો છે. કોહલીએ પોતાનો 32મો જન્મદિવસ પોતાની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓ સાથે મનાવ્યો. જ્યાં તેની સાથે પત્ની અનુષ્કા શર્મા પણ સામેલ હતી. આ તસવીરમાં વિરાટ કોહલીના મોં પર પૂરી રીતે…

આવું તો માત્ર ગુજરાતમાં જ બને, ગાયે જંગલી જાનવર દીપડાને પીવડાવ્યું પોતાનું દૂધ!

વડોદરાઃ માતાની મમતા એવી હોય છે, જેને દરેક પ્રાણી મહેસૂસ કરે છે. ન માત્ર માનવી પરંતુ પ્રાણીઓમાં પણ બાળકોને માટે આવો જ પ્રેમ હોય છે. જાનવરોની મમતા પોતાના બચ્ચા માટે જ નહીં અન્યના બચ્ચાઓ માટે પણ જોવા મળે છે. સોશિયલ…

‘તારક મહેતા’ને બંધ કરી દેવાની કરવામાં આવી માગણી તો જેઠાલાલ થયા આકરા પાણીએ!

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ગણતરી ટીવીના મોસ્ટ પોપ્યુલર શોમાં કરવામાં આવે છે. આ શોને ઘર ઘરમાં પસંદ કરવામાં આવે છે. સબ ટીવી પર આ શો 12 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. હાલમાં જ તેણે 3 હજાર એપિસોડ્સ…

સાઉથના આ સુપરસ્ટાર સાથે 15 વર્ષ સુધી હતું તબ્બૂનું અફેર પણ…..

મુંબઈઃ 4 નવેમ્બર 1970માં જન્મેલી તબ્બૂએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તબ્બૂનું સાચુ નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. તબ્બૂને પડદા પર આવવાની તક બાળપણમાં જ મળી ગઈ હતી. તેમણે વર્ષ 1980માં આવેલી ફિલ્મ ‘બાઝાર’માં એક નાનો રોલ પ્લે કર્યો હતો….

ફેમશ થયાં પહેલાં આવા દેખાતા હતાં બોલિવૂડની આ જાણીતા સ્ટાર્સ

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ જેના આજે ઘણાં ફેન્સ છે, તે પોતાના સ્ટ્રગલના સમયે કેવા દેખાતા હતાં? એવો સવાલ ક્યારેક આપના મનમાં આવ્યો જ હશે. એટલે અમે તમને આજે તમારા ફેવરિટ સ્ટાર્સના કેટલાંક રસપ્રદ ફોટો બતાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે, ફૅમશ બોલિવૂડ…

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટે કર્યો મોટો ધડાકો, એક નહીં પણ બે છોકરાઓ સાથે હતી રિલેશનશીપમાં

મુંબઈઃ રિઆલિટી શૉમાં બિગબોસના ઘરમાં ગયાં પછી કન્ટેસ્ટન્ટ ગેમમાં પોતાની પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે. એવામાં પવિત્ર પુનિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પવિત્રા એક સમયે બે છોકરા સાથે રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી રહી…

બેગમાં રડતું મળ્યું 5 મહિનાનું ફૂલ જેવું બાળક, સાથે ચિઠ્ઠી લખીને કરી હતી આ વિનંતી

અમેઠી જિલ્લાના મુનશીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રિલોકપુર ગામમાં મંગળવારે પાંચ મહિનાનું બાળક એક બેગમાંથી મળી આવ્યું હતું. બેગમાં શિયાળાનાં કપડાં, જૂતાં, જેકેટ્સ, સાબુ, વિક્સ, દવાઓ અને પાંચ હજાર રૂપિયા પણ રાખવામાં આવ્યા હતા. આ બેગમાં અંગ્રેજીમાં એક પત્ર પણ હતો,…

એક સાથે પાંચ અર્થીઓ ઉઠી, આખા ગામમાં છવાયો માતમ ને પરિવારજનોની રડી-રડીને થઈ આવી હાલત

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના એક ગામમાં પાંચ અર્થીઓ એકસાથે ઉઠી હતી અને દરેકની આંખો ભીની થઈ ગઈ. ગામમાં માતમ પ્રસરી ગયો હતો અને પરિવારના સભ્યોની રોઈ-રોઈને ખરાબ હાલત થઈ ગઈ છે. ખોલી રાજસ્થાનમાં બાબાના દર્શન કરીને પરત આવી રહેલાં છ…

You cannot copy content of this page