Only Gujarat

National

સુખ કે દુ:ખ, ટીના અંબાણીના તમામ પ્રસંગોમાં અચૂક જોવા મળે છે દિગ્ગજ રાજકીય નેતાની આ દીકરી

અંબાણી પરિવાર દેશના ચર્ચિત પરિવારમાંથી એક છે. જ્યાં મુકેશ અંબાણી દેશના સૌથી અમીર શખ્સ છે તો અનિલ અંબાણી પોતાના બિઝનેસને લઈને ચર્ચામાં રહે છે. મહારાષ્ટ્રમાં શરદ પવારનો પરિવાર પણ ખૂબ જ પાવર વાળો છે. તેઓ એનસીપીના અધ્યક્ષ છે. તેની દીકરી સુપ્રિયા સુલે સાંસદ છે તો ભત્રીજો અજીત પવાર મહારાષ્ટ્રનો નાયબ મુખ્યમંત્રી છે. સુપ્રિયા સુલેની અનિલ અંબાણી અને ટીના મુનિમ સાથે સારી દોસ્તી છે.

અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં અનેક એવી તસવીરો છે, જે આ વાતનો પુરાવો આપે છે.

તસવીરમાં સુપ્રિયા સુલેની અનિલ અને ટીના સાથેની ખાસ બૉન્ડિંગ નજર આવે છે.

સુપ્રિયા ઘણી વાર અનિલ અંબાણી અને ટીના સાથે ટાઈમ સ્પેન્ડ કરતી નજર આવે છે.

આ તસવીર કરિશ્મા કપૂરના કઝિન અરમાન જૈનના લગ્નની છે.

સુપ્રિયા સુલેના પતિ સદાનંદ પણ અંબાણી પરિવારના સારા મિત્ર છે.

ટીના અંબાણી સુપ્રિયા સુલેની દરેક નાની મોટી ખુશીઓમાં સાથે નજર આવે છે.

સુપ્રિયા સુલે અને ટીના અંબાણી.

You cannot copy content of this page