Only Gujarat

FEATURED National

મોંઘી ગાડીઓમાં ફરે છે અંબાણી પરિવારના સંતાનો, આકાશ અંબાણી પાસે છે આ કાર

મુંબઈઃ મુકેશ અંબાણી વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. એશિયામાં તેમને ટક્કર આપનાર કોઈ નથી. તેમના  બાળકો પણ એશિયાના સૌથી રિચ કિડ્ઝમાં સામેલ છે. અંબાણી પરિવારના બાળકો અત્યંત વૈભવી જીવન જીવે છે. જો વાત કારની કરવામા આવે તો તેમની પાસે એકથી એક ચઢિયાતી અને વૈભવી કાર છે. અમે તમારી સમક્ષ અંબાણી પરિવારના બાળકોની વૈભવી કાર વિશે જણાવી રહ્યાં છીએ.

અંદાજે 4 કરોડની બેંટલે બેંટાગ્યામાં માતા નીતા અંબાણી સાથે આકાશ અંબાણી.

અંદાજે 3.5 કરોડની રેન્જ રોવર ડ્રાઈવ કરતો અનંત અંબાણી.

અનંત અંબાણી પાસે સફેદ રેન્જ રોવર છે જ્યારે આકાશ અંબાણી પાસે બ્લેક રેન્જ રોવર છે.

અનંત અંબાણી પાસે Mercedes Benz G63 AMG કાર પણ છે.

W221 Mercedes Benz S-Classમાં આકાશ, અનંત અને ઈશા અંબાણી.

અંબાણી પરિવાર પાસે 2.5 કરોડની હાઈબ્રિડ સ્પોર્ટ્સ કાર BMW i8 પણ છે.

બુલેટ પ્રૂફ BMW 760 Liમાં જતા અનંત અને આકાશ અંબાણી. આ કારની કિંમત 8 કરોડ રૂપિયા જેટલી છે.

મુકેશ અંબાણીના ભત્રીજા અને અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલ પાસે ઘણી કાર છે. જોકે તે ઘણીવાર W222 Mercedes Benz S-Classમાં જોવા મળી ચૂક્યો છે.

You cannot copy content of this page