Only Gujarat

Day: November 14, 2022

રુંવાડા ઉભા કરી દેતો બનાવ, સુરેન્દ્રનગરમાં ભાઈએ બહેનને એવું મોત આપ્યું કે જોનારા ધ્રુજી ગયા, કારણ વાંચીને આંચકો લાગશે

લીંબડીમાં ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં બદનામી થશે એ બીકે ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેનના શ્વાસ રૂંધી નાખ્યા હતા. પોલીસે આ કેસમાં…

એક સાથે આખો પરિવાર સાફ થઈ ગયો, એક સાથે ઉઠી 4 અર્થી, ધ્રુસકે ને ધ્રુસકે હૈયાફાટ રુદન

એક ખૂબ જ ઈમોશનલ બનાવ સામે આવ્યો છે. જોનારાના કાળજા કંપી ગયા હતા. જે ઘરમાં હાલમાં જ ખુશીઓની કિલકારીઓ સંભળાઈ હતી હતી ત્યાં હવે મરસિયા ગવાઈ રહ્યા છે. ફક્ત 9 દિવસ પહેલાં જે ઘરમાં દીકરીનો જન્મ થયો હતો, એ પરિવારના…

પ્રેમિકાના 35 ટુકડા કરી બજારમાંથી ફ્રિજમાં સંતાડ્યા, અગરબત્તી વડે દુર્ગંધ દબાવી, વાંચીને જ ફફડી જશો

મુંબઈના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મિત્રતા થઈ હતી, દોસ્તી પછી પ્રેમ પાંગર્યો. પ્રેમ એટલો ગાઢ હતો કે જ્યારે પરિવારે વિરોધ કર્યો તો બંને ઘર છોડીને દિલ્હી આવી ગયાં, પરંતુ એક દિવસ ઝઘડો થયો અને યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારીને તેના…

You cannot copy content of this page