Only Gujarat

Month: October 2022

એક કપ કૉફીએ કરોડપતિ મહિલાનું જીવન કર્યું બરબાદ, જીવતે જીવ મરી ગઈ

જયપુરના કરણી વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે. આ ઘટનાક્રમની શરૂઆત 2018 માં થઈ હતી અને તેનો અંત કરણી વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ એક FIR બાદ થયો છે. જોકે હજુ સુધી પોલીસે તપાશ શરૂ નથી કરી,…

આ દુલ્હા-દુલ્હનને દર મહિને ફ્રીમાં ખાવા મળે છે PIZZA, જાણો કેવી રીતે?

અસમનું એક દંપત્તિ અત્યારે સોશિયલ મીડિતામાં ચર્ચાનો વિષય બન્યું છે, જેમનાં લગ્ન થોડાં મહિના પહેલાં થયાં છે. એક અજીબોગરીબ કૉન્ટ્રાક્ટ પર સાઈન કરવાના કારણે તેઓ લગ્ન સમયે ચર્ચામાં આવ્યાં હતાં અને અત્યારે પણ વાયરલ બન્યાં છે. જી હા, ગત 21…

CA પાસેથી અધિકારીઓને મળ્યો ખજાનો, અધિકારીઓને 8.15 કરોડ મળ્યાં રોકડા

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસે 8.15 કરોડ રોકડા મળ્યા છે. જાસૂસી વિભાગની એન્ટી બેન્ક ફ્રોડ સેક્શને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના કારમાંથી બે લાખ કરતાં વધુ રોકડા મેળવ્યા છે. ત્યારબાદ કોલકાતા પોલીસે સીએ શૈલિષ પાંડેયના હાવડાના શિવપુરમાં આવેલ ઘર પર…

હિંમતનગરના પાર્ટી પ્લોટમાં ડીજેના તાલે ખેલૈયાઓ મન મુકીને ગરબા રમ્યા, જુઓ તસવીરો

નવરાત્રિમાં ગુજરાત સહિત દેશ-વિદેશમાં ખેલૈયાઓ મનમુકીને ગરબા રમ્યા હતાં. ત્યારે નવરાત્રિ પૂર્ણ થયા બાદ પણ ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ, નોકરિયાત સહિત વર્ગો માટે એક દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હિંમતનગરમાં પણ આઇકોન ક્લાસિસ તરફથી ઓમ પાર્ટી પ્લોટમાં ગરબાનું…

‘પત્ની’ બેભાન થતાં જ કપિલ શર્માના ઉડ્યા હોશ

કરવાચોથ પર કપિલે શાર્માને તો જલસા પડી ગયા. કપિલ શર્મા છે જ એવો કે, તેના માટે એક નહીં પણ બે-બે મહિલાઓએ વ્રત રાખ્યું. કરવાચોથ પર કપિલની પત્નીની સાથે-સાથે તેની ગર્લફ્રેન્ડે પણ ઉપવાસ રાખ્યો. પૂજા સમયે કપિલ શર્મા આ બંને વચ્ચે…

આ છે 10 કરોડી ભેંસ, માલિકને બનાવી દીધો છે લાખોપતિ

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં 10 કરોડની પાડો ચર્ચામાં વિષય બની છે. ઉલ્લેખનિય છે કે, શહેરમાં ભારત રત્ન સન્માનિત રાષ્ટ્ર ઋષિ નાનાજી દેશમુખની જયંતિ પર આયોજિત ચાર દિવસિય ગ્રામોદય મેળામાં 10 કરોડની પાડો આકર્ષણનું કેન્દ્ર બની છે. જેને જોવા લોકો પડાપડી…

વહુનું પેટ ચીરીને બાળક બહાર કાડ્યું, બ્લેડથી ફાડી નાખ્યું પેટ

મધ્ય પ્રદેશના જબલપ્રથી દિલ દ્રવી ઉઠે એવી ઘટના સામે આવી છે. અહીં સાસરિયાંએ 8 મહિનાની ગર્ભવતી વહુના સંદિગ્ધ મૃત્યુ બાદ તેની સાથે અમાનવિય વ્યવહાર કર્યો છે. સ્મશાનમાં સ્વીપર પાસે તેનું પેટ ચીરાવી તેના પેટમાંથી બાળક બહાર કાઢાવડાવ્યું. સ્વીપરે બ્લેડથી શબનું…

આ મહિલાની કાતિલ નજરથી કોઈ ના બચી શકે, સેક્સજાળમાં ફસાવતી

ભારતના સૌથી ગરીબ જિલ્લાઓમાંના એક ઓડિશાના કાલાહાંડીના એક ગરીબ પરિવારમાં જન્મેલ અર્ચના નાગનું જીવન એકદમ ફિલ્મી કહાની જેવું જ છે. બે ટંકના ભોજન માટે પણ વલખાં મારતા પરિવારમાં જન્મેલ અર્ચનાએ હનીટ્રેપને વ્યવસાય બનાવી કરોડોની કમાણી કરી છે. સેક્સ, પૈસો અને…

નવરાત્રિ શુક્લા પરિવાર માટે બની કાળ, માતાનું નૈવૈદ્ય ધરાવવાની ઈચ્છા રહી અધૂરી

દુર્ગાઅષ્ટમીની પૂજા કરવા જતા પરિવાર પર કાળ ત્રાટક્યો હતો. એક જ પરિવારના ચાર-ચાર સભ્યોના કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતને નજરે જોનાર સાક્ષીઓએ ઘટનાની ભયાનકતા કહી હતી. આયશર ટ્રક ને કારની વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. આ ઘટના મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ…

You cannot copy content of this page