Only Gujarat

Month: July 2022

મોંઘીદાટ ગાડી નહીં પણ ઘોડા પર બેસીને પોલીસે ગુંડાઓને શીખવાડ્યો પર્દાપાઠ

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે પોલીસ અધિકારી પોતાની રેડ લાઇટ વાળી ગાડીમાં જ તપાસ માટે નીકળે છે. જોકે, ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક અલગ જ દૃશ્ય જોવા મળ્યું હતું. આ કોઈ ફિલ્મી સીન કરતાં સહેજ પણ ઓછું નહોતું. અહીંયા દેહરાદૂનની કમાન…

દીકરીના જન્મ પર પાણીપુરીવાળાએ આખા શહેરને ખવડાવી પાણીપુરી

દીકરીના જન્મ પર એક પિતાએ એ રીતે ઉજવણી કરી કે આખા દેશમાં તેની ચર્ચા છે. ઘરમાં લક્ષ્મીનો જન્મ થયો પછી પિતાએ પરિવાર સહિત આસપાસના લોકોને 50 હજાર પાણપુરી ફ્રીમાં જમાડી હતી. તેણે પાંચ કલાક સુધી 10 સ્ટોલ લગાવ્યા હતા. મધ્યપ્રદેશની…

બાળપણનો પ્રેમ મેળવવા 4 વાર ઘરેથી ભાગી યુવતી, પોલીસ સ્ટેશનમાં જઈને કર્યાં લગ્ન

બિહારના પટનાના રોહતાસ જિલ્લામાં ડેહરી સ્થિત મહિલા પોલીસ સ્ટેશન ગત શુક્રવારે લગ્ન મંડપમાં પરિવર્તિત થઈ ગયું હતું. મહિલા પોલીસ સ્ટેશનના પરિસરમાં મંત્રોચ્ચાર કરીને એક પ્રેમી કપલના લગ્ન કરાવવામાં આવ્યા હતાં. આ દરમિયાન પ્રેમીએ પોતાની પ્રેમિકાની માંગમાં સિંદૂર ભર્યું અને સાત…

ક્રૂર વહુએ સાસુને ઝૂડી નાખી, પતિની નજર સામે આ બનતું રહ્યું ને એ કંઈ ના બોલ્યો

હરિયાણાના ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં એક ઘરમાં કળિયુગી વહુએ તેની બીમાર સાસુને લાફા ઝીંકી દીધાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ છેલ્લાં બે દિવસથી સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પોલીસે આ અંતે શનિવારે બંને પક્ષોની ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી…

પતિએ તરછોડી તો પત્નીએ ઘટાડ્યું વજન ને દેખાવા લાગી સુંદર પાતળી નાર!

લગ્ન બાદ મહિલાઓનું જીવન ઘણું જ પડકારજનક થઈ જાય છે, કારણ કે એક બાજુ તેના પોતાના સપના હોય છે અને બીજી બાજુ પરિવાર-બાળકોની જવાબદારી હોય છે. આ બધું કરતાં કરતાં મહિલાના જીવનમાં અનેક મુશ્કેલી આવે છે. આ મુશ્કેલી ઘણીવાર લગ્નજીવન…

દીકરાને ખાંડણીના 7-8 ઘા ઝીંકી પતાવી દીધો, પછી જે કર્યું એ વાંચીને હચમચી જશો

અમદાવાદના વાસણા અને પાલડી વિસ્તારમાંથી મળી આવેલા માનવ અંગોનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આંબાવાડી વિસ્તારમાં રહેતા નિવૃત્ત એસ.ટી.ના અધિકારીએ પોતાના પુત્રની હત્યા કરી અને તેના શરીરના ટૂકડા અલગ અલગ જગ્યાએ ફેંક્યા હોવાનો ખુલાસો થયો છે. પિતાએ પોતાના…

અભિનેતાની પત્નીએ અભિનેત્રીને મારી, અભિનેત્રી ઓટોમાં જીવ બચાવ્યો

ફેમસ એક્ટ્રેસ પ્રકૃતિ મિશ્રા જ્યારે એક્ટર સાથે કારમાં એકલી હતી ત્યારે એક્ટરની પત્ની આવી ચડી હતી. પત્ની અને તેની સાથે આવેલા શખ્સોએ અભિનેત્રી માર માર્યો હતો. બચવા માટે અભિનેત્રીઓ બુમો પાડી હતી, આસપાસના લોકો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. અભિનેત્રી માંડ-માંડ…

હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું, અલગ અલગ રૂમમાંથી મળી આવી 11 કોલગર્લ

ફાઈવ સ્ટાર હોટેલમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી સુંદરીઓ આ ફાઈવ સ્ટાર હોટલમાં બોલાવવામાં આવી હતી. જે પૈસાદાર ગ્રાહકોનો શારીરિક ભૂખ મિટાવવાનું કામ કરતી હતી. પોલીસે રેડ પાડીને આ હાઈફાઈ અને મોટાઘરની ફેશનેબલ કોલગર્લને…

દીકરાનો બર્થડે પરિવાર માટે બન્યો કાળ, JCBએ કારને ચીરીને કાઢી લાશો

હાલમાં જ હાઇવે પર ભયાવહ અકસ્માત થયો હતો રેતી ભરેલી ટ્રક બેકાબૂ થતાં ચાલતી કાર પર ઊંધી પડી ગઈ હતી. કારમાં એક જ પરિવારના 8 લોકો સવાર હતાં અને 5ના મોત થયા હતા. મૃતકમાં પતિ-પત્ની, બે બાળકો પણ સામેલ છે….

ઘરમાં બે-બે લોકોના મોત છતાં સોલંકી પરિવારે કોઈ વિચારી પણ ન શકે એવું કામ કર્યું

જૂનાગઢના સોલંકી પરિવારે મૃત્યુને મહોત્સવ બનાવ્યો છે. મયૂરભાઈ સોલંકીના પુત્રવધૂ અને શ્રીનાથભાઈના પત્ની મોનિકાબેનનું દુ:ખદ અવસાન થયું. અંદરથી તૂટી ગયા હોવા છતાં શ્રીનાથભાઇએ હિંમત રાખીને પત્નીની ઈચ્છા મુજબ વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી એટલું જ નહિ બેસણામાં રક્તદાન કેમ્પ રાખીને મોનિકાબેનને…

You cannot copy content of this page