Only Gujarat

Month: June 2022

હાર્દિકને બાથ ભીડીને વળગી પત્ની નતાશા, કપલ બન્યું ઈમોશનલ

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપી IPL 2022નું ટાઈટલ જીત્યું હતું. T-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ ટીકાકારોના નિશાના પર બનેલા હાર્દિક પંડ્યા માટે આ ટ્રોફી ઘણી મહત્વની હતી. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ…

નર્સે ઇન્જેક્જન લગાવ્યું ને યુવકનું તડપી તડપીને થયું મોત

ઉત્તર પ્રદેશના હાપુરની એક શૉકિંગ ઘટના સામે આવી છે. એક યુવકને હોસ્પિટલમાં અચાનક પેટમાં દુખાવો થયો. આ પછી હોસ્પિટલના કર્મચારીએ યુવકને ઇન્જેક્શન લગાવ્યું. ઇન્જેક્શન લગાવતાં જ યુવક તરફડિયા મારવા લાગ્યો અને તેનું તરત જ મોત થઈ ગયું. આ યુવકનું મોત…

You cannot copy content of this page