Only Gujarat

Day: June 10, 2022

અંબાણી પરિવારની ત્રણ પેઢી પહેલી જ વાર એક સાથે જોવા મળી, મુકેશ દાદાએ પૌત્ર પૃથ્વીને તેડ્યો

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ચર્ચામાં રહેતો હોય છે. છેલ્લાં બે વર્ષ કોરોના હોવાથી અંબાણી પરિવારે મુંબઈમાં કોઈ પાર્ટીનું આયોજન કર્યુ નહોતું. પૌત્ર પૃથ્વી એક વર્ષનો થયો ત્યારે તેની જન્મદિવસની પાર્ટી જામનગરમાં યોજવામાં આવી હતી. ત્યાર…

પતિ પથારીવશ થતાં જ પત્ની સસરા સાથે ચાલુ પડી ગઈ, બે વર્ષથી ચાલતો હતું અફેર

હાઇટેક જમાનામાં સંબંધો પણ કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે. આજે તો બાપ-દીકરી, ભાભી-દિયર, સસરા-વહુ, વેવાઈ-વેવાણ વચ્ચે પણ સંબંધો બંધાઈ જતાં હોય છે. આજના સમયમાં સંબંધોને કોઈ માન મર્યાદા નડતી હોય તેમ લાગતું નથી. આવું જ કંઈક તાજેતરમાં બન્યું…

ચાલુ મેચમાં ખેલાડીનું બેટ ઉભું રહી થતા ફેન્સને થયું આશ્ચર્ય, શું છે આનું રહસ્ય

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ચોથી ઈનિંગમાં સદી ફટકારવાની સાથે તેણે 10 હજાર ટેસ્ટ રન નોંધાવી ઈતિહાસ રચ્યો હતો. એવામાં આ મેચ દરમિયાન રૂટનું મેજિકલ બેટ પણ ફેન્સ માટે…

You cannot copy content of this page