Only Gujarat

Month: May 2022

ચેતજો, બિલ્ડરના વાંકો ફ્લેટ ધારકો રસ્તા પર આવી ગયા, રૂપિયા આપ્યા છતાં નોંધારા બન્યા

સુરતના સરથાણા એરિયામાં આવેલા પરમ એપાર્ટમેન્ટના માલિકો રસ્તા ઉપર આવી ગયા હતા. પોતે લોન લઈને ફ્લેટ ખરીદ્યા હતા. ફ્લેટના હપ્તા રહિશો દ્વારા ભરવામાં આવે છે. ત્યારે શ્રી ડેવલોપર્સ બિલ્ડરના ભોગે રહિશોએ હેરાન થવાનો વારો આવ્યો છે. પરમ એપાર્ટમેન્ટના 27 ફ્લેટ…

National

રાધનપુર ગુજરાત

રાધનપુર ગુજરાત

વિદેશી યુવતી સાથે દેશી યુવકે કર્યા લગ્ન, વરઘોડામાં જાનૈયાઓ મનમૂકીને નાચ્યા

અમદાવાદના આંગણે એક અનોખી લવસ્ટોરી જોવા મળી છે. શહેરના મણીનગર વિસ્તારમાં રોમાનિયાની લાડી અને અમદાવાદના વરના અનોખા લગ્ન જોવા મળ્યા હતાં. પરંતુ આ અનોખા લગ્ન પહેલા વિન્ટેજ કારમાં બેન્ડબાજા સાથે વરઘોડો નિકળ્યો હતો. જેમાં જાનૈયાઓ મન મુકીના નાચ્યા હતાં. મહત્વની…

National

સુરેન્દ્રનગર ગુજરાત

સુરેન્દ્રનગર ગુજરાત

‘જેઠાલાલ’ પાસે છે આટલી સંપત્તિ, બોલિવૂડના ભલભલા એક્ટર પણ પડે ટૂંકા, જાણો આંકડો

‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી 54 વર્ષના થઇ ગયા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબા સમય સુધી કામ કરીને ‘જેઠાલાલ ચંપકલાલ ગડા’ તરીકે લોકપ્રિય થયેલા દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ ગુજરાતના પોરબંદરના ગામડામાં થયો હતો. દિલીપ જોશીના…

42 વર્ષના પરિણીત યુવકની આ વસ્તુ ખોવાઈ ગઈ તો તણાવમાં આવી ગયો, ન કરવાનું કર્યું

કચ્છના માંડવી તાલુકાના મેરાઉ ગામે અસલ કાગળો સાથેનું પર્સ ખોવાઇ જવાનું મન પર લાગી આવતાં મંગળવારે બપોરે પરણિત યુવકે મતિયા દેવના મંદિરના પ્રાંગણમાં આવેલા ઝાડ પર રસ્સો બાંધી આપઘાત કરી લેતાં પરિવારજનો, મિત્રો અને સગાસંબંધીઓમાં અરેરાટી સાથે શોકનું મોજુ ફરી…

બે સગીર ભાઈઓ ઝગડ્યા, એકે બીજાને પથ્થર માર્યો, કૂવામાં ફેંકી પતાવી દીધો

મોબાઈલ ગેમ એક પછી એક અનેક લોકોનો ભોગ લઈ રહી છે. ગુજરાતમાં મોબાઈલ ગેમના કારણે વધુ એક દીકરાએ જીવ ગુમાવ્યો છે. ખેડા જિલ્લામાં મોબાઈલ ગેમ રમવા બાબતે એક સગીર પિતરાઈએ બીજા સગીરની હત્યા કરી નાખી છે. ગેમ બાબતે ગુસ્સે ભરાયેલા…

National

મોરબી રાજકોટ

મોરબી રાજકોટ

National

વાંકાનેર રાજકોટ

વાંકાનેર રાજકોટ

સવજીભાઈની અનોખી પહેલ, કર્મચારીનું મોત થાય તો તેના પરિવારને દર મહિને પગાર મળશે

જાણીતા દાનવીર સવજીભાઈ ધોળકિયા વધુ એક સરાહનીય પગલું ભર્યું છે. તેમની કંપનીએ પોતાના કર્મચારીઓના કલ્યાણમ માટે એક અનોખી પહેલ કરી છે. જેમાં કર્મચારી અને તેના પરિવારને હિતને સામે રાખી એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે. હરેકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા…

You cannot copy content of this page