Only Gujarat

Day: May 28, 2022

બે મિત્રોને એકબીજાની પત્ની સાથે આંખ મળી ગઈ, એક્સચેન્જ કરી લીધી અને પછી…

એક ખૂબ જ શોકિંગ અને અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. બે યુવાન મિત્રોએ સંબંધોનો શર્મશાર કરતું પગલું ભર્યું હતું. બંને મિત્રોને પોતાની પત્ની છોડી એકબીજાની પત્નીને પ્રેમ કરવા લાગ્યા હતા. જોકે બંનેને એકબીજાની પત્ની સાથેના અફેરની ખબર હતી. અંતે બંનેએ…

ભાઈએ સવારે બહેનને કહ્યું હતું- જલ્દી ઘરે પાછો આવી જઈશ, સાંજે ઘરે ત્રણ-ત્રણ લાશો પહોંચી

એક ખૂબ જ અરેરાટીભર્યો બનાવ બન્યો છે. એક લગ્ન સમારોહમાં હાજરી આપી હસીખુશી ઘરે પાછા જઈ રહેલા ત્રણ પિતરાઈ ભાઈઓ પર કાળ ત્રાટક્યો હતો. માતેલા સાંઢની જેમ આવતી એક સરકારી બસે બાઈક સવાર ત્રણેય ભાઈઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી….

એવું તે શું બન્યું કે 8 પહેલાં સગાઈ કરનારે જીવનનો અંત આણ્યો: મોબાઈલમાંથી બહાર આવ્યું સિક્રેટ

અમદાવાદના નરોડા વસ્તારમાં 10 દિવસ પહેલાં એક યુવકે આપઘાત કરી લીધો હતો. જુવાનજોધ દીકરાએ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. યુવકની સગાઈ આ જ તેની જ સોસાયટીમાં રહેતી યુવતી સાથે થઈ હતી. 30 વર્ષીય…

ધોળાદિવસે જબરદસ્ત સ્પીડમાં આવતી એસયુવી ગોથું થાઈને ઉલ્ટી થઈ ગઈ, બોલી ગયો દેકારો

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર એક લક્ઝુરિયસ કાર પલ્ટી મારી હતી જેને લઈને સમગ્ર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. કાર પલ્ટી મારતાં જ લોકોના ટોળાં દોડી આવ્યા હતાં. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી. આજે…

અનોખી સેવા, આ ગુજરાતી પરિવાર મધમાખીને પાણી પીવડાવી તરસ છીપાવે છે

અંદાડા ગામે રહેલા મોહમદ મુલતાની અને તેમની માતા મુનેરાબેન મુલતાનીની અનોખી સેવાએ લોકોમાં કુતૂહુલ સર્જી દીધું છે. મધમાખીને ઉડતી જોતાની સાથે જ ડંખ ન મારે તે માટે સ્વબચાવ માટે સુરક્ષિત સ્થળ પર દોડી જવાનું મન થાય ત્યારે આ પરિવારની તો…

ચમેલીનું ચમક્યું નસીબ ને રાતોરાત બની ગઈ કરોડપતિ

પન્નામાં એક મહિલાને ખાણમાં ખોદકામ દરમિયાન 10 લાખ રૂપિયાનો હીરો મળ્યો ને તે રાતોરાત લખપતિ બની ગઈ. તેને કૃષ્ણ કલ્યાણપુર પટ્ટાની છીછરી ખાણમાંથી 2.08 કેરેટનો કિંમતી હીરા મળ્યો છે. મહિલા તેના પતિ સાથે આ હીરો લઈને તેની ઓફિસે પહોંચી હતી…

નશામાં ધૂત અમીર બાપની દીકરી ચલાવતી હતી કાર, હસતા રમતા પરિવારને કર્યો ખેદાન મેદાન

જો કોઈ અમીરીના નશામાં હોય અને ઉપરથી દારૂનો નશો ચડાવે તો તેને શેતાન બનતા વાર નથી લાગતી. આવું જ કંઈક થયું હિમાચલના કાંગડામાં, જ્યાં બે અમીર યુવતીઓ દારૂ પીને પોતાની રેન્જ રોવર કાર પૂરપાટ ઝડપે ચલાવી રહ્યા હતા, અમીરીની આ…

મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવક એકબીજાને આપી બેઠાં દીલ, કરી લીધા લગ્ન, પછી જે થયું એ…

મુસ્લિમ સમાજની એક યુવતીને પોતાના જ મહોલ્લામાં રહેતા એક હિંદુ યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. યુવતીએ ઘરેથી ભાગીને હિંદુ ધર્મ અપનાવી લીધો હતો અને પ્રેમી યુવક સાથે લગ્ન પણ કરી લીધા હતા. હવે પરિસ્થિતિ એ ઉભી થઇ છે કે,…

You cannot copy content of this page