Only Gujarat

Day: May 21, 2022

પિતાએ નાગને માર્યો, નાગણીએ તેના 12 વર્ષના દીકરાને માર્યો મોતનો ડંખ, લોકો ફફડી ગયા

સામાન્ય રીતે તમે ફિલ્મ જોયું હશે અથવા ક્યાંક વાંચ્યું હશે કે નાગનો બદલો નાગીન લે છે. પણ રિયલમાં આવો બનાવ સામે આવ્યો છે. એક વ્યક્તિએ નાગને મારી નાખ્યો હતો. જેના ફક્ત 15 કલાકમાં નાગિને આ યુવકના 12 વર્ષના દીકરાને ડંખ…

મહિલા પોલીસ સુસાઇડ કેસમાં કોલ રેકોર્ડિંગ સામે આવ્યું તો કાળી હકીકત આવી સામે

અમેઠીના ગૌરીગંજમાં મહિલા ઈન્સ્પેક્ટરના મોતના ચોથા દિવસે પિતાની ફરિયાદ પર પોલીસે અધિકારીના પ્રેમીની ધરપકડ કરી છે. આરોપી શિક્ષક (બોયફ્રેન્ડ) સામે પોલીસ અધિકારીની આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે, પોલીસે આરોપી શિક્ષકનું ચલણ જિલ્લા અને સત્ર અદાલત, રાયબરેલીમાં મોકલ્યું,…

પબમાં મિત્રો સાથે પાર્ટી કરતો હતો ને બાઉન્સરે મારપીટ કરીને જીવ લઈ લીધો

નોઈડાના સેક્ટર-38ના ગાર્ડન ગેલેરિયા મોલના લોસ્ટ લેમન પબમાં, બાઉન્સરોએ એક પરચેસ મેનેજરને માર માર્યો હતો જે બિલના વિવાદને લઈને સોમવારે મોડી રાત્રે પાર્ટીમાં આવ્યા હતા. આ મામલામાં પોલીસે 16 શકમંદોની ધરપકડ કરી છે, પબના મેનેજર અને અન્ય કર્મચારીઓ સામે કેસ…

બાળકને સૂવડાવીને મહિલા કોન્સ્ટેબલ નાનકડી વાતમાં ગળેફાંસો ખાધો

સુરેન્દ્રનગર જિલ્લામાં અપમૃત્યુના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. એમાંય ખાસ કરી જિલ્લામાં આત્મહત્યાના બનાવો વધતા જતા હોવાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા…

4 વર્ષ સુધી ચાલતું હતું ચક્કર પછી લગ્ન કર્યા પણ સુહાગરાતે જ વરરાજાએ માથું કૂટ્યું!

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક દુલ્હનએ હનીમૂન પર શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી. આ કેસમાં ચોંકાવનારી વાત એ હતી કે વર-કન્યા વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બંનેના પરિવારજનો આ સંબંધ માટે તૈયાર નહોતા, પરંતુ પ્રેમની સામે પરિવારજનોએ…

You cannot copy content of this page