Only Gujarat

Day: January 30, 2022

ફાયરબ્રિગેડના અધિકારી પાંચ લાખની લાંચ લેતા ઝડપાતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

અમદાવાદ : ગાંધીનગરના રીજનલ ફાયરઓફિસર મહેશ મોડને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે.ફરિયાદી પાસેથી ફાયરનો પ્રિ પ્લાન પાસ કરાવવાના બદલામાં મહેશ મોડે લાંચની માંગણી કરી હતી. જેના આધારે ગાંધીનગરની ફાયરબ્રિગેડની…

અભિનેતા હ્રતિક રોશન આ મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો, વીડિયોએ મચાવી ધમાલ

મુંબઇ : બોલીવૂડનો અભિનેતા અને ૨૦૧૪માં પત્ની સુઝાન સાથે છુટાછેડા લેનારો હૃતિક રોશન શુક્રવારે રાતે મુંબઇની એક રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો. હૃતિક રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. હૃતિકે તેનો હાથ પકડયો હતો…

You cannot copy content of this page