Only Gujarat

Day: January 24, 2022

National

વરમાળા પહેરી લીધી ને ફેરા ફરવાનો સમય થતાં જ દુલ્હને લગ્ન કરવાની પાડી ના

દુલ્હાનું ઘર ગામમાં હોવાને કારણે દુલ્હને લગ્ન કાર્યક્રમની વચ્ચે જ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. દુલ્હનની જીદ આગળ પરિવારમાંથી કોઈનું ચાલ્યું નહોતું પછી દુલ્હા સહિત તમામ જાનૈયાઓ વિલા મોંઢે પરત ફર્યા હતાં. આ અનોખી ઘટના ઉત્તર પ્રદેશના ઈટાવા જનપદની…

ટ્રક નીચે મુસાફરો ભરેલી આખે આખી રીક્ષા દબાઈ ગઈ ને નીકળી ગયો કચ્ચરઘાણ

ઔધોગિક શહેર ગાંધીધામમાં આજે સોમવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ ઝોન તરફ જતી એક ટ્રક છકડો રિક્ષા ઉપર ચડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 65 વર્ષીય ગંગાબેન કરશનભાઇ શ્રીમાળી નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. 40 વર્ષીય રીક્ષા…

જ્યારે શ્રીદેવીએ પીઠ પર લખ્યું હતું પતિનું નામ, બોની કપૂરને આવી પત્નીની યાદ

હિન્દી સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવીના નિધનને ચાર વર્ષ થઈ ગયા છે. તેમની યાદ આજે પણ લોકોને આવે છે. શ્રીદેવીના પતિ બોની કપૂર ઘણીવાર પોતાની પત્નીની જૂની યાદોને તાજી કરે છે. ક્યારેક તેમની મસ્તી તો ક્યારે તેમના ગાઢ સંબંધ ફોટોમાં જોવા…

‘પુષ્પા’ અલ્લુ અર્જુનની પત્નીની સુંદરતા જોઈને ભૂલી જશો ભાન

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે થિએટર અને મલ્ટિપ્લેક્સમાં એકવાર ફરી લોકો આવતાં જતાં નથી, પણ આ વચ્ચે એક એવી ફિલ્મ આવી જેને ધૂમ મચાવી દીધી છે. સાઉથની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ રિલીઝ થયા પછી તમામ થિએટર અને મલ્ટીપ્લેક્ષ હકડેઠઠ ભરેલાં છે….

You cannot copy content of this page