Only Gujarat

Day: January 23, 2022

વિદેશી યુવતીનું દેશી છોકરા પર આવી ગયું દીલ, સસરાએ મૂકી આ શરત પણ…

પ્રેમની કોઈ ભાષા, ઉંમર, રંગ, જાતિ કે સીમા નથી. વેલેન્ટાઈન ડેના થોડા દિવસ પહેલાં દિલ જીતી લે તેવી લવ સ્ટોરી સામે આવી છે. મધ્ય પ્રદેશમાં ગ્વાલિયરના હિંદુ યુવકે મોરોક્કોની મુસ્લિમ યુવતી સાથે રજીસ્ટર્ડ મેરેજ કર્યા છે. બંનેના પ્રેમ સંબંધની જાણ…

સાળીએ જીજાજીને લલચાવીને રાત્રે એકલા મળવા બોલાવ્યા, હચમચાવી દેતી રહસ્યમયી એક મર્ડર મિસ્ટ્રી

ક્રાઈમની દુનિયામાં ક્યારેક માની ન શકાય એવી ઘટના બનતી હોય છે. દેશની સૌથી રહસ્યમયી એક મર્ડર મિસ્ટ્રીએ આખા પોલીસ તંત્રને હચમચાવી દીધું હતું. કેમ કે ભોગ બનનાર ખુદ પોલીસ કોન્સ્ટેબલ હતો. આ પોલીસ કોન્સ્ટેબલ સામાન્ય જિંદગી જીવી રહ્યો હતો, પણ…

પાડોશી પરિણીતાએ યુવાનને પ્રેમજાળમાં ફસાવ્યો, વસૂલવા લાગી પૈસા, આ રીતે પોલીસે કર્યો ભાંડાફોડ

એક પરિણીત સરકારી ક્લાર્કને પરિણીત મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. મહિલાએ તેની પાસે 18 લાખ રૂપિયા માગ્યા હતા. રૂપિયા આપવાની ના પાડી તો રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. મહિલા છેલ્લાં એક વર્ષથી તે યુવકને ઓળખતી હતી. કેસ સામે આવ્યા બાદ…

મુંબઈમાં કમલા ઇમારતમાં 19માં માળે લાગી ભીષણ આગ, લોકોએ કરી મુકી બૂમાબૂમ

કમલા ઈમારત આગ દુર્ઘટનામાં બે ગુજરાતી પરિવારમાં કરૂણાંતિકા સર્જાઈ હતી. ઈમારતમાં 19મા માળે રહેતા મિસ્ત્રી પરિવાર 3 અને કંથારિયા પરિવારના 2 જણના મૃત્યુ થયા હતા. પોતાના પરિવારજનોના કમોતથી બંને કુટુંબમાં માતમ છવાયો હતો. કમલા ઈમારતમાં દરેક માળા પર 4 રૂમ…

પિતાની અર્થીને સાત દીકરીઓ આપી કાંધ, માતાના અવસાન બાદ દીકરીઓ રાખતી સારસંભાળ

રાજકોટમાં રહેતા અમૃતલાલ ભગવાનજી તેરૈયા (ઉં.વ.75)નું આજે અવસાન થયું હતું. તેમને દીકરો ન હોવાથી દીકરીઓએ કાંઘ આપી દીકરાની ફરજ નિભાવી હતી. તેમજ દીકરીઓએ જ સ્મશાન જઈ પિતાની અંતિમવિધી કરી હતી. રાજકોટના ગાંધીગ્રામમાં રહેતા અમૃતલાલ ભગવાનજી તેરૈયાને સંતાનમાં સાત પુત્રી છે….

ઠક્કર ખમણવાળાની પુત્રવધૂની હત્યાને લઈ પતિની ચોંકાવનારી કબૂલાત, પોલીસના પણ હોંશ ઉડી ગયા

વલ્લભવિદ્યાનગર : બોરસદના અગ્રણી ઠક્કર ખમણ પરિવારની ૩૫ વર્ષીય પુત્રવધુ રોક્ષા ઉર્ફે નિશાના ગત ૧૮મીએ નીપજેલા શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં ગતરોજ ગ્રામ્ય પોલીસે મૃત્તક યુવતિના ભાઇ ધવલ ગંગદેવની ફરિયાદના આધારે પતિ અમિત ઠક્કર, સાસુ-સસરા સહિત ૭ સાસરિયાઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી…

You cannot copy content of this page