Only Gujarat

Day: January 22, 2022

સુરતમાં નવા બની રહેલા કોમ્પ્લેક્સમાં ટ્રેકટર નીચે કોમળ બાળકી કચડાઈ

સુરતના અડાજણ-પાલ વિસ્તારમાં અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. જેમાં પિતાની બેદરકારીથી દીકરી કાળનો કોળિયો બની છે. નવ નિર્મિત કોમ્પ્લેક્સમાં ટ્રેકટર ચાલક પિતાએ પોતાની જ ત્રણ વર્ષની માસૂમ દીકરીને કચડી નાખતા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોમ્પ્લેક્સ કંપાઉન્ડમાં…

સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ સાથે કઈ અભિનેત્રીની લાડલી દીકરી ડિનર ડેટ પર ગઈ

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ (20) તથા એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક (21) શુક્રવાર, 21 જાન્યુઆરીની રાત્રે મુંબઈની રેસ્ટોરાંની બહાર જોવા મળ્યાં હતાં. ઈબ્રાહિમ તથા પલક રેસ્ટોરાંની બહાર નીકળતાં હોય એવી તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં ઘણા જ…

You cannot copy content of this page