Only Gujarat

Day: January 15, 2022

અમુક લોકો જ કરી શકે એવું વ્રત અજય દેવગને પૂરું કર્યું, વાંચીને જ તમે કહેશો- ‘વાહ સિંઘમ’

સોશિયલ મીડિયા પર કાળા કપડા પહેરેલા, માથા પર તિલક અને ગળામાં માળા પહેરેલો અજય દેવગનનો ફોટો વાયરલ થતાં જ ફેન્સને લાગ્યું કે આ તેની આગામી ફિલ્મનો લુક છે, પરંતુ આ અજયનો અયપ્પા સ્વામીના દર્શન માટે કરવામાં આવેલું વ્રત હતું. અજય…

ધ્રાંગધ્રાના ગામડાના ખેડૂતની દીકરીનો ડંકો, પોલીસ ઈન્સ્પેક્ટર બની પિતાનું નામ કર્યું રોશન

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પથંકની અને છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં નોકરી કરતી ખેડૂત પુત્રી પોલીસ ઇન્સ્પેક્ટર બની છે. ખેતી સાથે જોડાયેલા પરિવારની પુત્રી પોલીસ ઇન્સ્પેક્ટર બની મહિલાઓ અને બાળકો વિરૂદ્ધ થતાં ગુના અટકાવવાની ઈચ્છા ધરાવે છે. દેશની મહિલા જે ધારે…

નિષ્ઠુર જનેતાએ તરછોડેલી દીધી હતી, અંબા હવે સાત સમુંદર પાર ઈટાલીમાં નવજીવન શરૂ કરશે

રાજકોટની દીકરી ‘અંબા’ને આજે દત્તક લેવા માટે ઈટાલીનો પરિવાર રાજકોટ આવી પહોંચ્યો છે. ફેબ્રુઆરી 2020માં રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે તરછોડાયેલી ‘અંબા’ તીક્ષ્ણ હથિયારના 20 ઘા મારેલી હાલતમાં લોહીલુહાણ મળી આવી હતી. ત્રણ મહિના બાદ હોસ્પિટલના…

કાર કેનાલમાં ખાબકી, કાચ તોડી નવદંપતી બોનેટ પર ચઢી ગયું, પણ…

હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલી અજિતગઢના નવદંપતિની કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાળા નજીક કેનાલમાં ખાબકતા નવદંપતિનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. નોંધનીય છે કે કાર કેનાલમાં…

You cannot copy content of this page