Only Gujarat

Day: January 6, 2022

પિતાને પ્રોપર્ટીમાં ભાગ ન આપવા દીકરા અને વહુએ કર્યો આ ખેલ પણ…

જબલપુરની SDM કોર્ટમાં એક ભાવુક કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 76 વર્ષીય ભૂરેલાલ ચૌહાણે પોતાના દીકરા અને વહુનો પ્રોપર્ટીમાંથી ભાગ કાઢી નાખવાની SDMને અરજી કરી હતી. ભૂરેલાલ દીકરા અને વહુના વ્યવહારથી હેરાન રહતાં. SDM આશીષ પાંડેએ તેમની પીડા સાંભળી…

ભણતા ભણતા યુવકને થયો વિદેશી યુવતી સાથે પ્રેમ, આ રીતે રંગેચંગે કર્યા હતા લગ્ન

જ્યારે પ્રેમ થાય ત્યારે બીજી કોઈ વાત યાદ આવતી નથી. સામેનું પાત્ર કેવું છે, શું કરે છે, પૈસા છે કે નહીં તેવી કોઈ વાત જોવામાં આવતી નથી. આવું જ કંઈક 2019માં થયું હતું. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. જર્મનીની યુવતીને…

જોઈનિંગ કર્યાના ચાર દિવસમાં યુવા કલેક્ટરની સરાહનીય કામગીરી, કામચોર અધિકારીઓમાં ફફડાટ

સામાન્ય રીતે આપણા મનમાં એવી છાપ છે કે કલેક્ટર એટલે લાલ લાઈટવાળી કારમાં સૂટબૂટમાં આવે, અને તેમને બધા સલામ ઠોકે. જોકે દેશમાં ઘણા એવા અધિકારીઓ છે, જેઓ સાદગી સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. આવા જ એક કલેક્ટર એટલે સી….

ભણવાનું છોડ્યું, ખેત-મજૂરીથી ચાલતું હતું ગુજરાન, પતિએ આપ્યો સાથ અને બની ગઈ ડૉક્ટર

પ્રયત્ન કરનારની ક્યારેય હાર થતી નથી. આ લાઈનને સાચી પાડતો એક દાખલો જોવા મળ્યો રાજસ્થાનના ચૌમૂમાં. આઠ વર્ષની ઉંમરમાં લગ્ન બાદ રૂપા યાદવે સપનાં જોવાનાં છોડ્યાં નહીં. આ રૂપાનો જુસ્સો જ હતો કે તેણે ડૉક્ટર બનવા માટે બધા જ પડકારોને…

ઝાડની એક પણ ડાળી કાપ્યા વગર બનાવ્યું ચાર માળનું મકાન, રિમોર્ટથી ચાલતી સીડી સહિતની ફેસિલિટી

આજના સમયમાં માણસની ફક્ત ત્રણ જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન. આ ત્રણ વસ્તુ માટે માણસ આખી જિંદગી મહેનત કરે છે. મોટાભાગના લોકોને પોતાનું મકાન બીજાથી અલગ હોય એવી ઈચ્છા હોય છે. આવું જ કંઈક યુનિક મકાન એક એન્જિનિયરે બનાવ્યું…

You cannot copy content of this page