Only Gujarat

Month: December 2021

મેકઅપ રૂમના અરિસાને પોલીસે તોડ્યો, અંદરથી નીકળી છુયાયેલી 17 યુવતીઓ

મુંબઈ પોલીસે એક ડાન્સ બારમાં રેડ પાડીને ગુપ્ત ભોયરામાંથી 17 બાર ગર્લ્સને છોડાવી હતી. આ ગુપ્ત ભોયરું મેકઅપ રૂમની દીવાલમાં લાગેલા અરિસાના પાછળ બનાવવામાં આવ્યો હતો. ગુપ્ત ભોયરા સુધી પહોંચવામાં પોલીસને ખૂબ મહેનત કરવી પડી હતી. અરિસાને હથોડાથી તોડ્યા પછી…

મંદિરના પુરુષ સેવક સાથે બીજા ગે સેવકે સમલૈંગિક સંબંધ બાંધ્યા, શરૂ થયો ખતરનાક ખેલ

રાજકોટ: ભદ્ર સમાજને શર્મશાર કરતી અનેક ઘટનાઓ અગાઉ પણ પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે. ત્યારે ધાર્મિક સંસ્થાને લાંછન લગાડતી વધુ એક ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા એક મંદિરના પુરુષ સેવક સાથે બીજા ગે સેવકે…

ટપુએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ છોડી, ‘બબિતા’ સાથેનું અફેર નડ્યું?

નેહા મહેતા અને ગુરુચરણ સિંહ પછી વધુ એક એક્ટરે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ છોડ્યો છે, આ લિસ્ટમાં હવે બીજું એક નામ ઉમેરાઈ ગયું છે. સિરિયલમાં ‘ટપુ’નું પાત્ર ભજવતો એક્ટર રાજ અનડકટ શો છોડવાનો છે. આ માટે પેપર પ્રોસેસ…

નેતાને જાહેરમાં લાફો ચોડી દેનાર SDM પ્રિયા વર્મા કોણ છે ? હાલ જ ઓળખો

સોશિયલ મીડિયા પર ઘણાં પોલીસકર્મીઓ છવાયેલા રહે છે. ઘણીવાર તો ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટરને લીધે પોલીસકર્મીના ફોટો ચમકતા રહે છે. ઘણીવાર તો સારા નેતાને લાફો ચોડી દેવાને લીધે પોલીસકર્મીઓ ચર્ચામાં રહે છે. ઉત્તર પ્રદેશમાં જાન્યુઆરી 2020માં એક એવો જ કાંડ થયો…

હેલિકોપ્ટરમાં દુલ્હનની વિદાય થઈ, હેલીપેડ પર દુલ્હનને જોવા લોકોની ભીડ ભેગી થઈ

આજકાલ દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે, તે પોતાના જીવનના દરેક ક્ષણ ખાસ બનાવે. લોકો તેના માટે દરેક સ્તર પર જવા તૈયાર હોય છે. જી હા, લગ્નની જ વાત કરીએ. પહેલાંના લગ્ન અને આજના લગ્નમાં ઘણો ફેર છે. પહેલાં સામાન્ય…

પિતા શહીદીથી અજાણ છે માસૂમ દીકરી, ઘણીવાર પૂછે છે કે, પિતા ક્યારે આવશે?

દેશભક્તિના જૂનુનમાં વ્યક્તિ પોતાનું સર્વસ્વ આપી દેવા તત્પર હોય છે. દેશ માટે શહીદ થયેલાં સબ ઇન્સ્પેક્ટર ઇમરાન ટાકની સાત વર્ષીય દીકરીમાં પણ તેના પિતાની જેમ જ દેશભક્તિ કરવાનો જુસ્સો છે. બહાદુર પિતાની શહીદીથી અજાણ અને તેમના પોલીસની વરદીમાં ફોટો વીડિયો…

અઢી મહિના બાદ અમેરિકાથી પરત ફર્યા કીર્તિદાન, પત્નીએ આરતી ઉતારી સ્વાગત કર્યું

અમેરિકાથી ધરતને ગજવ્યા બાદ લોકપ્રિય સિંગર કીર્તિદાન ગઢવી વતન ગુજરાત પરત આવી ગયા છે. પોતાના ઘરે રાજકોટ પહોંચતા જ તેમનું રોકસ્ટાર જેવું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલનગારા સાથે એસયુવીમાં બેસીને કીર્તિદાને એન્ટ્રી મારી હતી. ઘરે પહોંચતા જ પત્ની એ આરતી…

You cannot copy content of this page