Only Gujarat

Day: December 17, 2021

વિધવા માતાને હરાવવા દીકરાએ પત્નીને સરપંચની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી

ગુજરાતમાં આગામી 19મી તારીખે 8 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ગીર સોમનાથની દેલવાડા ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે. કારણ કે, અહીં સાસુ અને પુત્રવધૂ વચ્ચે જ ટક્કર થવાની છે. દેલવાડા ગ્રામ પંચાયતમાં પોતાની…

You cannot copy content of this page