Only Gujarat

Month: February 2021

શારીરિક સંબંધો માણ્યા વગર જ માત્ર 15 મિનિટમાં આ મહિલા થઈ ગઈ પ્રેગ્નન્ટ

શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, ફિઝિકલ રિલેશન વગર કોઈ મહિલા પ્રેગ્નન્ટ થઈ ગઈ હોય?, પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. ઇન્ડોનેશિયાની આ મહિલાએ દાવો કર્યો છે કે, તેને કોઈ પુરુષો સાથે સંબંધ નથી રાખ્યો, છતાં તે…

વાંદરાએ વાંચી ‘રામાયણ’, ભક્તોએ આસ્થાથી કરી પૂજા-અર્ચના

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હનુમાન મંદિરમાં ગયા મંગળવારે બજરંગ બલીની પ્રતિમાની નજીક બેઠેલો વાંદરો રામાયણના પાના ફેરવતા જોવા મળ્યો. નજારો એવો હતો કે વાંદરો રામાયણનો અભ્યાસ કરી રહ્યો છે. લોકોએ તેને આસ્થા સાથે જોડીને પૂજા-દર્શન કર્યા. વાંદરો હનુમાનજીની પ્રતિમા પાસે…

શાહરૂખે પ્રિયંકાને પૂછ્યું હતું-મારી સાથે લગ્ન કરીશ? અભિનેત્રીઓ આવો આપ્યો હતો જવાબ

મુંબઈ: શાહરુખ ખાન ભલે આજે તેમનું લગ્નજીવન ખુશીથી જીવતા હોય, પણ એક સમય એવો હતો જ્યારે તેમની લાઇફમાં મોટી ઉથલ-પાથલ થઇ હતી. વર્ષ 2011માં ફિલ્મ ‘ડોન 2’ના શૂટિંગ દરમિયાન શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરાના અફેરના સમાચાર સામે આવ્યા હતા. રિપોર્ટ…

મંદિરની નજીક મળી એક રહસ્યમયી ગુફા, અંદર જઈને જોયું તો ગામવાસીઓ હેરાન

ઉત્તરાખંડના પિથૌરગઢના કનાલીછીના વિકાસખંડના બારમૌ ગામમાં ચાર મીટર લાંબી ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી ગુફા મળી આવી છે. ગુફાની અંદર શિવલિંગ, પંચનાગ સહિતની ધાર્મિક આકૃતિઓવાળી કલાકૃતી બનેલી છે. બાબા કટારમલના મંદિરની તળેગીમાં ગુફા મળવાને લીધે લોકો તેને આસ્થા સાથે જોડી…

‘પરમવીર’ પર આવ્યું સલમાન ખાનનું દિલ, 1 કરોડ રૂપિયા આપવા છે તૈયાર પણ…

દુનિયાભરમાં કોરોડો લોકો બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પર ફિદા છે, પણ તેમનું દિલ ‘પરમવીર’ પર આવી ગયું છે. સલમાન ખાન તેના પર એટલી હદ સુધી ફિદા છે કે, તેના માટે ગમે એટલી કિંમત આપવા માગે છે. જોકે, સલમાન ખાનને આ…

ચાહકે સાઉથની જાણીતી અભિનેત્રીનું બનાવ્યું મંદિર, મૂર્તિ પર કરાયો અભિષેક

મુંબઈઃ સાઉથ એક્ટ્રસ નિધિ અગ્રવાલ એવા સ્ટારના લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે, જેનું મંદિર બનાવવામાં આવ્યું હોય. અત્યારે નિધિ તેમના નામના બનાવવામાં આવેલાં મંદિરને લીધે ખૂબ જ ચર્ચામાં છે. ફેન્સે તેમને વેલેન્ટાઇન ડે પર દિવસે આ ગિફ્ટ આપી છે. નિધિને…

ભાઈ-બહેનનો રોલ પ્લે કરતી વખતે આ જાણીતા સ્ટાર્સ વચ્ચે પાંગર્યો હતો પ્રેમ

મુંબઈઃ ફૅમશ ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેતા હૈ’ના એક્ટર રહી ચૂકેલા રોહન મેહરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. રોહન મહેરા ઘણાં સમય સુધી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની કો-એક્ટર કાંચી સિંહને ડેટ કરતો હતો. ફેન્સ પણ…

ડિવોર્સ બાદ આ એક્ટ્રેસ ફરી વાર કરશે લગ્ન, ભાવિ પતિના પણ છે બીજા લગ્ન

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા છૂટાછેડા બાદ એકવાર ફરીથી પોતાની જિંદગીમાં બીજા લગ્ન કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પર દીયાના ચાહકો તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. એવામાં દીયાના લગ્ન પ્રંસગે અમે તમને દીયા અને તેના પહેલા પતિની લવ…

રામ સેવકોને જોઈને વૃદ્ધા ઝૂંપડામાં બહાર આવ્યા, કહ્યું -‘આવો..શબરીની જેમ તમારી રાહ જોતી હતી’

તમે ભગવાન શ્રી રામ અને શબરીની વાર્તા તો સાંભળી હશે. પણ અમે આજે તેમને કળિયુગની શબરીની વાત કરવા જઈ રહ્યા છીએ. અયોધ્યામાં બની રહેલા વિશાળ રામ મંદિર માટે કચ્છભરમાંથી ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે, જેમાં પૈસાદાર લોકોએ હજારોથી લાખો…

સૌરાષ્ટ્રના આ ભાભા 120 વર્ષની ઉંમરે પણ જીવે છે લક્ઝુરિયસ લાઈફ, આજે પણ છે અડીખમ

પોરબંદરના રતનપર ગામે રહેતા 120 વર્ષના વૃદ્ધ જલસાથી જીવી રહ્યાં છે. સાત્વિક આહાર અને વિહારને કારણે આ દંપતી સુખી જીવન જીવી રહ્યાં છે. સમગ્ર પોરબંદરમાં આ દંપત્તિની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. 120 વર્ષના વૃદ્ધ એવા ખીમાભાઈ ઓડેદરાએ જીવનમાં કોઈ…

You cannot copy content of this page