Only Gujarat

Day: October 24, 2020

બર્થ-ડે પર દીકરા સાથે જોવા મળી માતા મલાઈકા અરોરા, આ સીન જોઈ કન્ફ્યૂઝ થયા ચાહકો

મુંબઈ: મલાઈકા અરોરાએ તેનો 47મો બર્થડે શુક્રવારે સેલિબ્રેટ કર્યો હતો. આ અવસરે મલાઈકા ઓરેન્જ કલરના ડ્રેસમાં જુહૂના એક ક્લબની બહાર સ્પોટ થઈ હતી. કોરોના મહામારીને લીધે મલાઈકાએ માસ્ક પહેર્યું હતું. મલાઈકા સાથે તેમનો 18 વર્ષનો દીકરો અરહાન પણ જોવા મળ્યો…

પિત્ઝા કંપનીમાં મેનેજરની જોબ છોડી રસ્તા પર વેચે છે વડાંપાઉ, આજે કરે છે અધધ કમાણી

આજના પોઝીટીવ સમાચાર મુંબઈના ગૌરવ લોઢાની છે. ગૌરવ દરરોજ સાંજે છ વાગ્યે ઓફિસમાંથી શિફ્ટ પુરી કર્યા પછી નીકળતો હતો અને રાત્રે 9 વાગ્યે ઘરે પહોંચતો હતો. આ ત્રણ કલાકમાં તેને ભૂખ અને તરસ લાગતી હતી. મનમાં આવતુ હતુકે, કાશ કારમાં…

આ ‘શાહી’ મહેલમાં પડી છે જોબ વેકેન્સી, 30 કલાકમાં કામ કરવાના મળશે 19 લાખ 70 હજાર રૂપિયા

શું તમે લોકડાઉનમાં પણ નોકરી ગુમાવી છે? શું તમે પણ ટૂંકા સમયમાં લાખો કમાવવા માંગો છો? તો પછી કદાચ આ તક તમારા માટે જ છે. બ્રિટનની રોયલ ફેમિલી એટલેકે રાજવી પરિવારની સત્તાવાર વેબસાઇટ પર ક્લીનરની નોકરી માટે વેકેન્સી નીકળી છે….

પ્રેમી અને પ્રેમિકાને આપત્તિજનક પરિસ્થિતિમાં હતા ને બાળક આવી ગયો પછી…..

ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસે નિર્દોષ બાળક પ્રિન્સની હત્યાના રહસ્યનો પર્દાફાશ કર્યો છે. વાસ્તવમાં, બાળકનો દોષ એ હતો કે, તેણે એક્સ્ટ્રા મેરિયલ અફેરમાં લિપ્ત કપલને આપત્તિજનક હાલતમાં જોઈ લીધા હતા. તેથી આરોપીઓએ પોલ ખુલ્લી જવાનાં ડરથી માસૂમ બાળકની હત્યા કરી હતી….

You cannot copy content of this page