Only Gujarat

Day: October 22, 2020

ભારતીયની આ કલાકારી જોઈને દિલ થઈ જશે એવું ખુશ કે મંદીમાં પણ ચહેરા પર આવી જશે હાસ્ય

એવું કહેવામાં આવે છે કે કલાકારની ઓળખ તેની ક્રિએટિવીટીથી હોય છે. ભારતના એક ફોટોગ્રાફરે આવી કેટલીક ક્રિએટિવીટી દેખાડી છે. હરિયાણાના રેવાડીમાં રહેતા 21 વર્ષીય સુલભ લાંબાએ પોતાના કેમેરાથી પોતાનો જાદુ બતાવ્યો છે, જેનાંથી આખી દુનિયા તેમની પ્રશંસા કરી રહી છે….

કોરોનાવાઈરસ અંગેના સૌથી માઠા સમાચાર, વાંચ્યા બાદ વધી જશે હૃદયના ધબકારા

કોરોના વાયરસની સામે લડવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને Astrazenecaની જે વેક્સિન પાસે અત્યાર સુધી આશા લગાવવામાં આવતી હતી, બ્રાઝીલમાં તેનાં ત્રીજા તબક્કાનાં ટ્રાયલમં એક વોલંટિયરનું મોત થયુ છે. બ્રાઝિલની હેલ્થ ઓથોરિટી Anvisaએ બુધવારે આ વાતની જાણકારી આપી છે. જોકે, આ…

નૂડલ્સ ખાધા બાદ આખો પરિવાર બીમાર પડ્યો, હોસ્પિટલમાં ટપોટપ 9 સભ્યોના મોત

ચીનમાં, ફૂડ પોઇઝનિંગના કારણે એક જ પરિવારના 9 લોકોનાં મોત નીપજ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફ્રીઝમાં છેલ્લાં એક વર્ષથી નૂડલ્સ રાખેલાં હતા, જેને ખાધા બાદ તેઓ બીમાર પડ્યા હતા. ફ્રીઝમાં લાંબા સમયથી રાખેલાં નૂડલ્સથી પરિવારે નૂડલ સૂપ…

નરેશ કનોડિયાને કોરોના થતાં ચાહકોમાં ચિંતા, જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના

અમદાવાદઃ હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતી સેલિબ્રિટી પણ હવે કોરોના ભરડામાંથી બાકાત રહ્યા નથી. ગુજરાતી સિનેમાના રજનીકાંત કહેવાતા 77 વર્ષીય એક્ટર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરમ દિવસે (20 ઓક્ટોબર) નરેશ…

You cannot copy content of this page