Only Gujarat

Day: October 16, 2020

લગ્નના 40 વર્ષ બાદ પણ હેમાને નથી મળ્યું ધરમપાજીની પત્નીનું સ્થાન, હાલમાં રહે છે પતિથી દૂર

મુંબઈઃ બોલિવૂડની ડ્રિમ ગર્લ કહેવાતી એક્ટ્રસ અને મથુરાથી સાંસદ હેમા માલિની 72 વર્ષના થઈ ગયાં છે. 16 ઑક્ટોબર 1948માં જન્મેલાં હેમાને તેમની માતા જયાલક્ષ્મીએ એક્ટ્રસ બનવામાં ખૂબ જ મદદ કરી હતી. ત્યાં સુધી કે તેમણે હેમાને બાળપણથી જ એક્ટિંગ માટે…

‘બાજીરાવ’ની કારને કોઈકે મારી ટક્કર તો રસ્તા વચ્ચે જ ભેગું થઈ ગયું ટોળું

મુંબઈઃ દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહની કારનું ગુરુવારે મુંબઈમાં એક્સિડન્ટ થઈ ગયું હતું. જોકે આ દુર્ઘટનામાં ન તો સામેવાળાને કે, રણવીરની કારને કોઈ મોટું નુકસાન થયું નહોતું. રણવીર બાંદ્રા વિસ્તારમાં હતો, ત્યારે તેમની કારને એક બાઇકચાલકે ટક્કર મારી હતી. આ…

આ તસવીરો છે ભારતની, પહેલી નજરમાં લાગશે કે ક્યાંક વિદેશમાં તો નથી આવી ગયા ને!

શિમલાઃ 9.02 કિ.મી. લાંબી અટલ ટનલ રોહતાંગથી નીકળતા જ ટનલનું નૉર્થ પોર્ટલ પ્રવાસીઓનું પ્રથમ ડેસ્ટિનેશન બની ગયું છે. ચંદ્રા નદી પર બનેલો પુલ અટલ ટનલના નૉર્થ પોર્ટલને મનાલી લેહ હાઈવેથી જોડે છે. અહીંથી જ પ્રવાસીઓ લાહૌલ ખીણના સુંદર કુદરતી દ્રશ્યને…

‘તારા સિંહ’ ને ‘સકીના’ની ‘ગદ્દર’ની છે આ ખાસ વાતો, નહીં જ ખબર હોય એ નક્કી

મુંબઈઃ હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર અને ભાજપના સાંસદ સની દેઓલ તેમનો જન્મદિવસ 19 ઑક્ટોબરે ઉજવશે. સની દેઓલ બોલિવૂડના તે કલાકારોમાંથી એક છે જેમણે ફિલ્મી પડદા પર પોતાની અલગ છાપ છોડી છે. ફિલ્મમાં તેમના ગુસ્સાવાળા અંદાજને લોકો આજે પણ યાદ કરે…

લાડલાએ ભણવા અંગે કર્યો એવો સવાલ કે નીતા-મુકેશનો જવાબ સાંભળી તમેય વિચારતા થઈ જશો!

મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફક્ત તેમના બિઝનેસ સેંસને લઈને જ સમાચારોમાં નથી રહેતા. પરંતુ તેમની પેરેંટિંગ સ્ટાઈલને લઇને ઘણી વખત મીડિયાની હેડલાઇનમાં પણ રહે છે. મુકેશ અંબાણીએ તેમના ત્રણ બાળકોને ક્યારેય ખ્યાલ ન આવવા દીધો કે તેમની પાસે ઘણા…

વિદેશમાં લાખોની કમાણી છોડીને ભારતમાં આવીને શરૂ કર્યો ચાનો બિઝનેસ

ભારતમાં ચા સૌથી વધારે પસંદ કરવામાં આવતુ પીણું છે. ભારતમાં ખાસ પ્રકારની ઉગાડવામાં આવતી ચા આજે આખા વિશ્વમાં ઓળખ છે. પરંતુ હવે દેશમાં કેટલાક સ્ટાર્ટઅપ્સ આ ચાને નવા રંગો અને સ્વાદ સાથે લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે, જેને મોટા…

લગ્ન પહેલા જ કંગાળ થયો આ જાણીતો સિંગર, ઘર ચલાવવા માટે બાઈક વેચવા કાઢી

સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલનાં હોસ્ટ આદિત્ય નારાયણે કહ્યું કે, લોકડાઉનમાં તેમની બધી જ સેવિંગ ખતમ થઈ ગઈ છે. જો તેમણે ઓક્ટોબરમાં કામ શરૂ ન કર્યુ તો તેણે પોતાની બાઈક વેચવી પડશે. બોલિવૂડ સિંગર આદિત્ય નારાયણ તેના લગ્નના સમાચારોને લઈને…

You cannot copy content of this page