Only Gujarat

Day: October 10, 2020

બોલિવૂડની ચમકદમકથી આ એક્ટ્રેસિસનું ઉતરી ગયું મન ને બની ગઈ સાધ્વી

મુંબઈઃ બિગ બોસ 6, અને ફિલ્મ ‘જય હો’માં કામ કરી ચૂકેલી એક્ટ્રસ સના ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. હવે તે આધ્યાત્માનાં રસ્તે જતી રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ વાત જણાવતા લખ્યું કે, ‘હવે અલ્લાહએ બતાવેલા રસ્તા…

તો શું વર્ષના અંત સુધીમાં રણબીર ઘોડે ચડશે ને આલિયા ભટ્ટ સાથે ફરશે સાત ફેરા?

મુંબઈઃ બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ નીતૂ કપૂરની પોતાના દીકરા રણવીર સાથે સારી બોન્ડિંગ છે. નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર ઘણીવાર પોતાની માતા અને ભાઈની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જ્યારે હવે નીતૂ કપૂર રણબીર કપૂરના ગીત પર ડાન્સ…

આ એક્ટ્રેસે એક્ટિંગ છોડીને નર્સ તરીકે દર્દીઓની કરતી હતી સારવાર, હવે લાગ્યો કોરોનાનો ચેપ

મુંબઈઃ કોરોના વાઈરસ મહામારી દરમિયાન દર્દીઓની સેવા માટે આગળ આવેલા કોરોના યોદ્ધાઓને સંપૂર્ણ દેશ માન આપી રહ્યું છે. કોરોના વોરિયર્સ પોતાના જીવની ચિંતા કર્યા વગર વાઈરસની અડફેટે આવેલા લોકોની સારવાર માટે ખડેપગે તૈયાર રહે છે. આ સંકટમાં નર્સ તરીકે દર્દીઓની…

રામવિલાસ પાસવાન પરિવાર માટે કરોડોની સંપત્તિ છોડીને ગયા, પિતા કરતાં દીકરો છે પૈસાદાર

કેન્દ્રીય પ્રધાન અને એલજેપીના સ્થાપક રામ વિલાસ પાસવાનનું નિધન થયું છે. તેઓ લગભગ 50 વર્ષોથી રાજકારણમાં સક્રિય હતા અને આ સમયે રાજ્યસભાના સભ્ય હતા. કહેવાય છે કે તેની સંપત્તિ 1.42 કરોડ છે. તેમ છતાં તેમના પુત્ર ચિરાગ પાસવાનની પાસે વધુ…

આખરે આ શબપેટીઓમાં શું રહસ્ય છુપાયેલું છે? હજારો વર્ષ બાદ શું છે આખરે આ વાત?

ઈજીપ્તમાં થોડા દિવસો પહેલાં પુરાતત્વોવિદોનાં હાથમાં ઘણા પ્રાચીન રહસ્યો આવ્યા હતા.અહીં હજારો વર્ષ જુની શબપેટીઓ મળી આવી છે, જેમાંથી તે સમય વિશેની ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે. તેવી જ રીતે, પુરાતત્ત્વવિદોને એક માટીની શબપેટીની અંદર 4000 વર્ષ જૂનું પુસ્તક મળી…

જાણો ત્રણ દિવસ પછી પૃથ્વી સાથે શું થવાનું છે? તારા ને ગ્રહો દેખાશે કંઈક એવા કે બોલી ઉઠશો વાહ…

હવેથી ત્રણ દિવસ પછી, એટલે કે 13 ઓક્ટોબરે, અવકાશમાં કંઈક એવું થશે જેને તમાારે ફરી વખત જોવા માટે 2035 સુધી રાહ જોવી પડશે. હા, મંગળ આ દિવસે પૃથ્વીની સૌથી નજીક હશે, જેનાંથી તે સૌથી મોટો દેખાશે. ખગોળશાસ્ત્રીઓ અને મંગળ ગ્રહને…

રેખાને છે સાત બહેનો ને એક ભાઈ, આટલો બહોળો છે એક્ટ્રેસનો પરિવાર

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસ રેખા 66 વર્ષની થઈ ગઈ છે. 10 ઑક્ટોબર, 1954માં મદ્રાસમાં જન્મેલી રેખા વિશે લોકો ઘણું જાણે છે, પણ તેમના પરિવાર વિશે ઓછું જાણતાં હશે. જેમ કે, રેખાને કેટલા ભાઈ-બહેન છે. ઉલ્લેખનીય છે કે, રેખાનો જન્મ થયો ત્યાં…

15 વર્ષની રેખાને બમણી ઉંમરના એક્ટરે 5 મિનિટ સુધી જકડી રાખીને જબરજસ્તી કરી હતી કિસ

મુંબઈઃ 10 ઑક્ટોબરે રેખા 65 વર્ષની થઈ ગઈ છે. તેમના જીવનમાં ઘણાં ઊતાર-ચઢાવ રહ્યાં છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેખાને 54 વર્ષ થઈ ગયા છે, પણ તેમની સફર પણ સરળ રહી નથી. ઇન્ડસ્ટ્રીમાં બાળકલાકાર તરીકે રેખાએ 11 વર્ષની ઉંમરમાં એન્ટ્રી કરી હતી….

You cannot copy content of this page