Only Gujarat

Day: October 6, 2020

માતા ગર્ભમાં જ નેહાને મારવા ઈચ્છતી હતી પરંતુ આજે એ જ લાડલીએ કર્યું પરિવારનું નામ રોશન

મુંબઈઃ બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર હાલ પોતાના લગ્નના અહેવાલોને કારણે ચર્ચામાં છે. તેના અને રોહનપ્રીતના 24 ઓક્ટોબરે લગ્ન થશે તેવી ચર્ચા ચાલી રહી છે, હવે આ લગ્ન વાસ્તવમાં થાય છે કે નહીં તે તો 24 ઓક્ટોબરે જ ખબર પડશે….

‘બિગ બોસ’ના ઘરમાં હવે ધમાલ મચાવશે સપનાભાભી, બોલ્ડ સીન્સ આપીને મચાવી ચૂકી છે સનસનાટી

મુંબઈઃ બિગ બોસ-14માં અત્યાર સુધી 11 સ્પર્ધકોની એન્ટ્રી થઈ છે, જેમાંથી 4 સ્પર્ધકોને તોફાની સિનિયર્સ (હિના ખાન, સિદ્ધાર્થ શુકલા, ગૌહર ખાન) એ રિજેક્ટ કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, હવે શોમાં વધુ 4 સ્પર્ધકોની વાઈલ્ડ કાર્ડ થકી એન્ટ્રી થશે. જેમાંથી એક છે…

પૈસાની બાબતમાં મુકેશ અંબાણી આજેય પિતાની આ એક સલાહ માને છે, તમારા માટે પણ ખાસ લાભદાયી

મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના માત્ર દેશના પરંતુ વિશ્વના સૌથી ધનિક કપલમાં સ્થાન ધરાવે છે. મુકેશ અંબાણી વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યક્તિ છે. દર મિનિટે લાખો કમાતા મુકેશ અંબાણી અને તેમની પત્ની માટે પૈસા કેટલું મહત્ત્વ ધરાવે છે…

વજન ઘટાડવાની લ્હાયમાં આ સેલેબ્સે ગુમાવ્યા હતા જીવ, ડૉ. હાથીનો પણ ગયો હતો જીવ

મુંબઈઃ કોરોનાકાળમાં ઘણાં સારા અને ખરાબ સમાચાર સાંભળવા મળ્યાં છે. આ દરમિયાન સેલેબ્સના મોતના સમાચારે પણ ફેન્સને શૉક્ડ કરી લીધા હતાં. હાલમાં જ બૉલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રસ મિષ્ટી મુખર્જીનું નિધન થઈ ગયું છે. તેમની કિડની ફેલ થવાને…

સૈફ અલી ખાને આ કારણે પોતાનાથી મોટી ઉંમરની પત્ની અમૃતાને તરછોડી દીધી હતી

મુંબઈઃ સૈફ અલી ખાન અત્યારે તેમની પ્રેગ્નન્ટ પત્ની કરીના કપૂર અને દીકરા તૈમૂર અલી ખાન સાથે પટોડી પેલેસમાં સમય પસાર કરી રહ્યાં છે. સૈફ ચોથીવાર પિતા બનવાનો છે. આ દરમિયાન સારા અલી ખાનનું ડ્રગ્સ મામલે પણ નામ સામે આવ્યું હતું….

વહેલી સવારે બધાથી છુપાઈને કેટરીનાના ઘરે જતો હતો આ એક્ટર, તસવીરોએ ફોડી નાખ્યો ભાંડો

મુંબઈઃ ફિલ્મ ‘મસાન’ અને ‘ઉરી’ના એક્ટર વિકી કૌશલ અને કૈટરીના કૈફના અફેરના સમાચાર ઘણીવાર સામે આવતાં રહે છે. બંને ઘણી ઇવેન્ટ્સમાં પણ સાથે જોવા મળે છે. બંનેએ ક્યારેય પોતાના સંબંધ અંગે વાત કરી નથી. છતાં પણ લોકો તેમના રિલેશન અંગે…

બાબા રામદેવનો આવો અંદાજ આ પહેલાં ક્યારેય નહીં જોયો હોય એ નક્કી, સાત હટકે તસવીરો

બાબા રામદેવ તેમની યોગ કળાને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તે દેશ-દુનિયાનાં તમામ શહેરોમાં યોગ શિબિર યોજીને લોકોને યોગ કરતાં શીખવે છે. રામદેવ સ્વદેશીની પણ પ્રબળ વકીલાત કરે છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો રામદેવને ફોલો કરે છે. બાબા રામદેવ…

ચુલબુલી નેહા કક્કર આ સિંગર સાથે ફરશે સાત ફેરા, જાણો આખરે કોણ છે આ પંજાબી મુંડા?

મુંબઈઃ બોલિવૂડ સિંગર નેહા કક્કરના લગ્ન અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એક અહેવાલ અનુસાર, નેહા 24 ઓક્ટોબરે પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સંત સાથે સાત ફેરા ફરશે. તાજેતરમાં બંનેએ એક વીડિયો પણ સાથે બનાવ્યો હતો. અમે તમારી સમક્ષ રોહનપ્રીત અંગેની…

મેનેજરની નોકરીને એક લાત મારી આ પટેલ યુવક કરી રહ્યો છે ખેતી, વર્ષે લાખોની કમાણી

કમ્પ્યુટર સાયન્સમાંથી એન્જિનિયરિંગ કર્યા પછી જૈમિન પટેલે 7 વર્ષ સુધી નોકરી પણ કરી હતી. તે સિનિયર મેનેજરના પદ પર કાર્યરત હતા. તેમનું વાર્ષિક પેકેજ પણ ખૂબ સારું હતું. માતા-પિતા બંને ડોકટરો છે. આ પછી પણ, તેઓ બધું છોડીને ખેડૂત બની…

You cannot copy content of this page