Only Gujarat

Day: October 5, 2020

પોપટલાલને લાત મારીને ‘તારક મહેતા’માંથી હાંકી કઢાયા હતા, આ એક ભૂલ પડી હતી ભારે

મુંબઈઃ ફૅમસ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ અત્યારે તેના નવા એપિસોડ સાથે કાસ્ટમાં પણ ઘણાં બદલાવ કરવાને લીધે ચર્ચામાં છે. આ સિરિયલ ગોકુલધામ સોસાયટી વાસીઓની જિંદગીમાં આવનારા ટ્વિસ્ટ અને ટર્ન દ્વારા દર્શકોનું ખૂબ જ મનોરંજન કરાવે છે. તો…

ATMમાંથી પૈસા નીકાળતી વખતે રાખો માત્ર આ એક સાવધાની નહીંતર અકાઉન્ટ થઈ જશે સફાચટ!

મુંબઈઃ સામાન્ય રીતે લોકોના બેંક અકાઉન્ટ સેફ રાખવા સંબંધિત બેંક તથા આરબીઆઈ સતત પગલા ભરી રહી છે. તાજેતરમાં આરબીઆઈએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે. પરંતુ આ માટે તમારા તરફથી પણ એલર્ટ રહેવાની જરૂર છે. એક…

લાખો ખર્ચીને સેલેબ્સના કપડાં થાય છે તૈયાર, એકવાર પહેર્યા બાદ આખરે આ કપડાંઓનું થાય છે શું?

મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ્સ પોતાના લોકેશન, ડિરેક્શન, સ્ટોરી અને એક્ટિંગ ઉપરાંત સેલેબ્સના કોસ્ટ્યૂમ્સ માટે ચર્ચિત છે. ફિલ્મ્સ સ્ટાર્સ માટે અઢળક રકમ ખર્ચીને બનાવવામાં આવતા આ કોસ્ટ્યૂમ સાથે એક જ ફિલ્મમાં વાપર્યા બાદ શું કરવામા આવે છે, તે અંગે ઘણા લોકોને જાણવામાં…

તમે પણ કીટો ડાયટ કરો છો? તો થઈ જાવ સાવધ, 27 વર્ષની ઉંમરમાં આ જાણીતી એક્ટ્રેસનું થયું અવસાન

મુંબઈઃ હિન્દી અને બાંગ્લા ફિલ્મ્સમાં કામ કરનાર એક્ટ્રેસ મિષ્ટી મુખર્જીનું કિડની ફેલ થવાના કારણે શુક્રવારે મોડી રાતે બેંગલુરુમાં નિધન થયું હતું. તે માત્ર 27 વર્ષની હતી અને કિડનીની સમસ્યાઓનો સામનો કરી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કીટો…

તમે લોનના હપ્તા તો ભરો છો પણ કારનો સાચો માલિક? તમારા માટે ખાસ કામના છે આ સમાચાર

શું તમે જાણો છો લોનના હપ્તા પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર કોની પાસે છે? આ પ્રશ્ન એટલા માટે જરૂરી છે કારણ કે દેશની સૌથી મોટી કોર્ટે કહ્યું છે કે વાહનનો માલિક લોનનાં હપ્તા પૂર્ણ ન થાય ત્યાં સુધી ફાઇનાન્સર…

આ મહિલા પર તૂટ્યો દુઃખોનો પહાડ, સગાંઓ પણ થયા દૂર, સંતાનો માટે ભીખ માગવા મજબૂર થઈ

લોકડાઉન દરમિયાન, દેશભરમાંથી ઘણી માર્મિક વાર્તાઓ સામે આવી છે. જેમાં કોઈની નોકરી જતી રહી તો કોઈને બે ટંક ખાવાના ફાફા થઈ ગયા હતા. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લાની છે. જ્યાં મહિલાના જીવનમાં દુ: ખનો પહાડ તૂટી પડ્યો હતો….

સંજુબાબાની હાલત દિવસ ને દિવસે લથડતી જાય છે, કેન્સરની સારવાર દરમિયાન આટલો નબળો જોવા મળ્યો

મુંબઈ: સંજય દત્ત હાલનાં દિવસોમાં ફેફસાંના કેન્સર સામે લડી રહ્યો છે. તેને ચોથા તબક્કાનું કેન્સર છે. થોડા દિવસો પહેલા તે તેની પત્ની માન્યતા દત્ત સાથે તેમના બંને બાળકોને મળવા દુબઇ ગયો હતો. દુબઈમાં બાળકો સાથે સમય વિતાવ્યા બાદ તે તાજેતરમાં…

You cannot copy content of this page